ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que)
ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que) 281) ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર .માં આવેલું છે. (GPSC Class-2, 2018) – અણહિલવાડ પાટણ 282) મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતના ‘સૂબા’ …………. સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા. (GPSC Class-2, 2018) – 9 283) મહારણી વિકટોરીયાએ ક્યા રાજવીને ફરઝંદે ખાસ …