ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Itihas General Knowledge (1 to 40 Que)
ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Itihas General Knowledge (1 to 40 Que) 1) મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંકિત(graduated) માપપટ્ટી એ ………….. ખાતેથી મળી આવેલ છે? (GPSC Class-2, 24-01-2021) – ધોળાવીરા 2) હડપ્પા અને મોંહે-જો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે? (GPSC Class-1, 23-01-2021) – લોકો મોટા ભાગે સીવ્યા …