One Liner GK in Gujarati Questions Answer | Part 12 | એક લાઈન ના સવાલ જવાબ (551 to 600)
One Liner GK in Gujarati Questions Answer | Part 12 | એક લાઈન ના સવાલ જવાબ (551 to 600) 551) ઈ.સ……માં આર્યભટ્ટ આકાશમાં તરતો મુકાયો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઇ. – 1975 552) ઈ.સ…….માં ઈન્દિરા ગાંધીની હત્યા થઇ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બનવા પામી. – 1984 553) કલિંગનું યુદ્ધ… – ઈ.સ.પૂર્વ 261, અશોક અને કલિંગ …