ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Social Science General Knowledge (281 to 320 Que)
ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Social Science General Knowledge (281 to 320 Que) 281) રાજસ્થાનમા યાત્રાધામ સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ……….. નું દ્રષ્ટાંત છે (GPSC Class 3, 2018) – ગેડ પર્વત 282) 1819 ના ભૂકંપમાં કચ્છ ના પશ્ચિમ કાંઠે વસેલું બંદર…….આખું દરિયામાં ડૂબી ગયેલું (GPSC Class 3, 2018) – સિંઘરી …