14 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 14 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
14 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 14 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) તાજેતરમાં કોણે ‘આશા વાન’ નામની અલ્ટ્રા-મોડર્ન કેન્સર સ્કિનિંગ વાનનું લોકાર્પણ કર્યું? – શ્રી ભૂપેન્દ્ર પટેલ -> મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 08 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતેથી ‘આશા વાન’ નામની અલ્ટ્રા- મોડર્ન કેન્સર સ્ક્રિનિંગ વાનનું લોકાર્પણ કર્યું …