13 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 13 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
13 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 13 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? – કરૂણા અભિયાન -> ઉત્તરાયણ સમયે માણસો સાથે પક્ષીઓના જીવને જોખમ વધી જતુ હોય છે, ઉત્તરાયણના તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઈમરજન્સી કેસોમાં વધારો …