12 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 12 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
12 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 12 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ, જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણીમાં ગણવામાં આવશે? – સામાન્ય શ્રેણી -> સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામત અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દૂરગામી ચુકાદો આપ્યો છે. …