11 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 11 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
11 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 11 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે? – કલપેટ્ટા, વાયનાડ જિલ્લો, કેરળ -> ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે 06 જાન્યુઆરી 2026 ના રોજ કેરળના વાયનાડ જિલ્લાના કલપેટ્ટા (Kalpetta) ખાતે દેશની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું …