07 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 07 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
07 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 07 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) ભારતના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કયા દેશની ‘શિંકાનસેન’ (Shinkansen) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? – જાપાન -> ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad High-Speed Rail – MAHSR) અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી …