02 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 02 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
02 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 02 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે કરવામાં આવી છે? – ડો. કે.એલ.એન. રાવ -> ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. વિકાસ સહાયનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થતા …