01 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 01 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
01 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 01 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) IMA NATCON 2025 ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ હતી? – અમદાવાદ -> કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘IMA NATCON 2025’ ને સંબોધિત કરી …