વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Science & Technology General Knowledge (241 to 280 Que)

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Science & Technology General Knowledge (241 to 280 Que)

241) મશરૂમ એક પ્રકારનું …….. છે. (GPSC Class-1, 2018)

– ફૂગ 

242)  માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન……. (GPSC Class-1, 2018)

– કેલ્શિયમ ઓકસોલેટ 

243) થર્મોમીટર : તાપમાન : : બેરોમિટર : ……? (GPSC Class-1, 2018)

– દબાણ 

244)  કાળું પાટિયુ કાળુ દેખાય છે કારણ કે….. (GPSC Class-1, 2018)

– તે કોઈ રંગને પ્રતિબિંબિંત કરતુ નથી?

245) ઉનાળામાં માટીના માટલાનું પાણી પ્રક્રિયાને કારણે ઠંડુ રહે છે. (GPSC Class-1, 2018)

– બાષ્પીભવન 

246) નિમ્નતાપી એંજિનને આગળ ધપાવવા નો ઉપયોગ થાય છે. (GPSC Class-1, 2018)

– પ્રવાહી હાઈડ્રોજન ઇંધણ તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સીડેશનકર્તા તરીકે

247) ઑડિઓ ટેપ્સ ……….. થી આવરણયુક્ત હોય છે. (GPSC Class-1, 2018)

– ફેરિક ઓક્સાઇડ 

248) જે રીતે મૅરેથોન એક દોડ છે તે રીતે, શીતનિષ્ક્રિયતા/હાઈબર્નેશન (hibernation) એ ………. છે. (GPSC Class-1, 2018)

– ઊંઘ 

249) તારાનો રંગ …… ઉપર આધારિત છે. (GPSC Class-1, 2018)

– તાપમાન 

250) કયા પ્રકારનો અરીસો વાહનની હેડલાઈટમાં વપરાય છે? (GPSC Class-1, 2018)

– અંતર્ગોળ 

251) મેઘધનુષ રચનાનું કારણ …… છે (GPSC Class-1, 2018)

– પ્રત્યાવર્તક, પ્રતિબિંબ અને વિક્ષેપણ 

252) રેબીઝ (Rabies) / હાઈડ્રોફોબીયા નામનો રોગ શાનાથી થાય છે? (GPSC Class-1, 2018)

– કુતરાના કરડવાથી 

253) CFL એટલે…. (GPSC Class-1, 2018)

– Compact Fluorescent Lamp

254) કારચાલકની સલામતી માટેની એરબેગમાં શું હોય છે? (GPSC Class-1, 2018)

– સોડિયમ એઝાઇડ 

255) મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે મળી આવતું કિરણોત્સર્ગી તત્ત્વ શું છે? (GPSC Class-1, 2018)

– પોટેશિયમ – 40 

256) વિજળીના ગોળાની ફિલામેન્ટ …….. ની બનેલી છે. (GPSC Class-1, 2018)

– ટંગસ્ટન 

257) લેન્સના પાવરની માપણી …….. માં થાય છે. (GPSC Class-1, 2018)

– ડોયોપટર્સ 

258) “સીલીકોન કાર્બાઇડ” (Silicon Carbide) નો ઉપયોગ શામાં કરવામાં આવે છે? (GPSC Class-1, 2018) 

–  ખૂબ જ સખત પદાર્થોને કાપવામાં

259) “લાફીંગ ગૅસ’” (Laughing Gas) શું છે? (GPSC Class-1, 2018)

– નાઈટ્રસ ઓક્સાઇડ 

260) દૂરદૂર આવેલી તેજસ્વી પદાર્થોનું તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-1, 2018)

– પાયરો મીટર 

261) “ફોટો વૉલેટીક” (Photovoltaic) સેલ શાની સાથે સંકળાયેલા છે? (GPSC Class-1, 2018)

– સોલાર એનર્જી 

262) મનુષ્યની કિડનીની પથરીમાં મળી આવતું મુખ્ય રાસાયણિક સંયોજન….. (GPSC Class-1, 2018)

– કેલ્શિયમ ઓક્સાલેટ 

263) ખૂબ મોટા અવકાશીય અંતરો માપવા માટે ક્યો એકમ વપરાય છે? (GPSC Class-1, 2018)

– પ્રકાશ વર્ષ 

264) તારાનું તેજ તેના…….પર નિર્ભર કરે છે. (GPSC Class-2, 2018) 

– કદ, તાપમાન અને પૃથ્વીની અંતર 

265) હોમોફીલિયા/રક્તસ્ત્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે ……. તરફ દોરી જાય છે. (GPSC Class-2, 2018)

– શ્વેત રક્ત કણોમાં ઘટાડો 

266) દેશમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર કયું છે? (GPSC GENERAL STUDY, 2017)

– કોલકતા 

267) પ્લાસ્ટર ઑફ પેરીસ (Plaster of Paris)માં કયા રસાયણનો ઉપયોગ થાય છે? (GPSC GENERAL STUDY, 2017)

– કેલ્શિયમ સલ્ફેટ 

268) વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે? (GPSC GENERAL STUDY, 2017)

– હાયગ્રોસ્કોપ (Hygroscope) 

269) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)માં સૌથી વધુ પ્રમાણ કયા ગેસનું હોય છે? (GPSC GENERAL STUDY, 2017)

– મિથેન (Methane)

270) લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન ………. (GPSC GENERAL STUDY, 2017)

– વધે છે 

271) ગેલ્વેનાઈઝ આયર્ન શીટ (Galvanised Iron Sheet) ઉપર શાનું આવરણ (Coating) ચઢાવવામાં આવે છે? (GPSC Class-1, 2017)

– જસત (Zinc) 

272) પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્ત્વ કર્યું છે? (GPSC Class-1, 2017)

– હીરો (Diamond)

273) ખુલ્લામાં રાખેલ પિત્તળનો રંગ બદલાઈ જાય છે, આ ફેરફાર કયા વાયુના કારણે થાય છે? (GPSC Class-1, 2017)

– હાયડ્રોજન સલ્ફાઈડ (Hydrogen Sulphide)

274) વોશિંગ મશીન (Washing Machine) ક્યાં સિંદ્ધાત ઉપર કાર્ય કરે છે? (GPSC Class-1, 2017)

– કેન્દ્રત્યાગી 

275) હવાએ ………. છે. (GPSC Class-2, 2018)

– મિશ્રણ 

276) ફેધમ …….. ના આકલનનું એકમ છે. (GPSC Class-2, 2018)

– ઊંડાણ 

277) સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં ભરવામાં આવતો ગેસ ……… છે. (GPSC Class-2, 2018)

– નાઇટ્રોજન 

278) દરિયાઈ પાણીની સરેરાશ ખારાશ ……… હોય છે. (GPSC Class-2, 2018)

– 3.5%

279) નોનસ્ટિક રસોઈના વાસણો ……… થી આવરણયુક્ત છે. (GPSC Class-2, 2018)

– ટેફલોન 

280) હાઈડ્રોમીટર એ …….. માટેનું સાધન છે. (GPSC Class-2, 2018)

– પ્રવાહીની વિશિષ્ટ ઘનતાને માપવા

Leave a Comment