વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Science & Technology General Knowledge (161 to 200 Que)

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Science & Technology General Knowledge (161 to 200 Que)

161) મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે? (GPSC Class-2, 2017)

– ખાંડ 

162) મહાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે? (GPSC Class-2, 2017)

– પ્રોટીન 

163) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે? (GPSC Class-2, 2017)

– કૈસિન 

164) સેલ્સિયસ અને હેરહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે? (GPSC Class-2, 2017)

– 40 ડિગ્રી 

165) કાર ચાલકની સલામતી માટેની ‘એર-બેગ’ માં કયો વાયુ હોય છે? (GPSC Class-2, 2017)

– સોડિયમ એઝાઇડ 

166) કૃત્રિમ રેશમને …….. પણ કહે છે. (GPSC Class-2, 2017)

– નાયલોન 

167) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક ક્યા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે? (GPSC Class-2, 2017)

– પાસ્કલનો સિંદ્ધાંત 

168) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં ક્યું રસાયણ હોય છે? (GPSC Class-2, 2017)

– સિલ્વર નાઇટ્રેટ 

169)  અવકાશયાત્રીને બાહ્ય અવકાશ ક્યા રંગનું દેખાય છે? (GPSC Class-2, 2017)

– કાળો 

170) બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યકિતને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે? (GPSC Class-2, 2017)

– ગ્રુપ – બી અને ઓ 

171) બ્રોમીન (Bromine) શું છે? (GPSC Class-2, 2017)

– લાલ રંગનું પ્રવાહી 

172) ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે? (GPSC Class-2, 2017)

– હીરો 

173) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઑક્સાઈડ ઉત્પાદન થાય છે ત્યારે ….….  (GPSC Class-2, 2017)

– ખીલીના વજનમાં વધારો થાય છે 

174) “ન્યુક્લીયર સાઈઝ” ને ક્યા એકમમાં દર્શાવવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– ફેરમી (Fermi)

175) બેંકીગ સોડા (Baking soda) એ શું છે? (GPSC Class-3, 2017)

– સોડિયમ બાયકાર્બોનેટ 

176) પિત્તળ હવામાં ક્યાં ગેસને કારણે ”રંગવિહીન” થઇ જાય છે? (GPSC Class-2, 2017)

– હાયડ્રોજન-સલ્ફાઇડ 

177) પેન્સિલ માં લખવા માટે શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– ગ્રેફાઇટ 

178) સોલરકુકરની બનાવટમાં ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? (GPSC Class-3, 2016)

– અંતર્ગોળ અરીસો 

179) ‘નોસ્ટીક’ (Non-Stick) વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે? (GPSC Class-3, 2016)

– ટેફલોન 

 180) વાળને બ્લીચ કરવા માટે કર્યું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે? (GPSC Class-3, 2016)

– હાઇડ્રોજન પેરોક્સાઈડ 

181)  વહાણોના શઢ બનાવવા મુખ્યત્વે કથા કૃત્રિમ રેસા વપરાય છે? (GPSC Class-1, 2017)

– ટેરેલીન 

182) જે સ્ટેશન પર થોભેલી કોઈ ટ્રેન અચાનક ઉપડે તો તેમાં બેસેલા મુસાફરોનું શરીર ટ્રેનની ગતિથી વિરૂદ્ધ દિશામાં ઝૂકે છે. આ બાબતને ન્યૂટનના કયા સિદ્ધાંતથી સમજાવી શકાય? (GPSC Class-1, 2017)

– ગતિનો પહેલો સિદ્ધાંત 

183) હેનિયમ કાર્બાઈડ શું છે? (GPSC Class-1, 2017)

– સૂથી વધુ ઉષ્મારોધક પદાર્થ 

184) દરિયાઈ મુસાફરી કરતો એક વ્યક્તિ અન્ય વ્યક્તિને જણાવે છે કે તેઓ કિનારાથી હવે માત્ર 100 નોટીકલ માઈલ્સ (Nautical Miles) દૂર છે. આ જ અંતર જમીન પર કેટલા કિલોમીટરનું ગણાય? (GPSC Class-1, 2017)

– આશરે 185 કિલોમીટર 

185) ‘ફેથી મીટર” (fakho meter) નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– સમુદ્રની ઊંડાઈ માપવા 

186) વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપથી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે? (GPSC Class-2, 2017)

–  કેલ્શીયમ કાર્બાઈડ (Calcium Carbide)

187) બેકીંગ સોડા (Baking Soda) નું સૂત્ર (formula) શું છે? (GPSC Class-2, 2017)

– NaHCO3

188) ‘ફોટો વૉલ્ટીક સેલ” (Photovoltaic cell) નો ઉપયોગ શેમાં થાય છે? (GPSC Class-2, 2017)

– સોલાર એનર્જી 

189) “પરસેક” (Persec) એ શું માપવાનું એકમ છે? (GPSC Class-2, 2017)

– અંતર 

190) પેડોલૉજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC Class-2, 2017)

– જમીન (Soil)

191) શાહીના ડાઘ દૂર કરવા માટે કયો એસિડ વપરાય છે? (GPSC Class-1, 2016)

– એકઝાલીક એસિડ 

192) સરકાનું રાસાયણિક નામ શું છે? (GPSC Class-1, 2016)

– ટેકોફેરોન 

193)  દાંતમાં ઇનેમલનો ઘસારો કયા કારણથી થાય છે? (GPSC Class-1, 2016)

– પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોવાથી

194) સ્ટેનલેસ સ્ટીલની બનાવટમાં લોખંડની ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? (GPSC Class-1, 2016)

– નિકલ તથા ક્રોમિયમ 

195) વધારામાં વધારે ઊંડો શ્વાસ લીધા પછી એકઠી થયેલી હવાના જથ્થાને રોકી રાખવાની ક્ષમતા માપન માટે કયા ઉપકરણની જરૂરી છે? (GPSC Class-2, 2017)

– સ્પાઈરો મીટર 

196) સામાન્ય રીતે પુખ્ત વયના માણસમાં પ્રતિદિન પ્રતિ કિલોગ્રામ વજન દીઠ કેટલા ગ્રામ પ્રોટીનની જરૂરિયાત પડે છે? (GPSC Class-2, 2017)

– એક ગ્રામ 

197) ફોલિક એસીડ (ફોલેસિન) શેના માટે અનિવાર્ય છે? (GPSC Class-2, 2017)

– DNA ની રચના માટે 

198) માનવ હૃદયનું સામાન્યતઃ કેટલું વજન જોવા મળે છે? (GPSC Class-2, 2017)

– 310 ગ્રામ 

199) વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલાં ટકા હોય છે? (GPSC Class-2, 2017)

– 78%

200) વેલ્ડીંગ (Welding) કામમાં કયા ગૅસનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– ઓક્સીઝન અને એસિટિલિન

Leave a Comment