વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Science & Technology General Knowledge (41 to 80 Que)

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Science & Technology General Knowledge (41 to 80 Que)

41) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ……. ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. (GPSC Class-1, 2017)

– ધુમાડો 

42) આયોડીન યુકત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડીન હોવું જોઈએ? (GPSC Class-1, 2017)

– 30 ppm 

43) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ………. છે. (GPSC Class-1, 2017)

– માછલી 

44)  દૂધમાં કયા પોષકતત્વનો અભાવ હોય છે? (GPSC Class-1, 2017)

– લોહતત્વ 

45) કેલ્શિયમનો ઉત્તમ સ્રોત કયો છે. (GPSC Class-1, 2017)

– મેંદો 

46) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? (GPSC Class-2, 2017)

– પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન

47)  સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય? (GPSC Class-2, 2017)

– હિલિયોપેથીક 

48) ઓલેરી કલ્ચર એટલે શું થાય? (GPSC Class-2, 2017)

– શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન

49)  સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– પાઇરોમિટર 

50) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે …….. કિલો કેલરી શકિત પૂરી પાડે છે. (GPSC Class-1, 2017)

– 4

51) આહારના મૂળભૂત ઘટકોને ……… કહે છે. (GPSC Class-1, 2017)

– પોષક ઘટકો 

52) આપણા શરીરને શકિતની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ………. માંથી મળે છે. (GPSC Class-1, 2017)

– કાર્બોદિત પદાર્થો અને ચરબી 

53) ઉત્સેચકો ……… ના બનેલા હોય છે. (GPSC Class-1, 2017)

– પ્રોટીન 

54) વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ (Diffusion) કયા કારાણસર થાય છે? (GPSC Class-2, 2017)

– ધૂળના રજકણો 

55) નાઈટ વિઝન સાધનો (Night Vision Apparatus) માં કયા મોજાઓ (તરંગો)નો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– ઈન્ફ્રારેડ વેવ (Infrared Waves)

56) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– રેડીયો વેવ (Radio Waves)

57) ઓપ્ટીકલ ફાયબર (optical fibre) કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે. (GPSC Class-2, 2017)

– Total internal reflection – આંતરિક પરાવર્તન

58) જર્મન સીલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી? (GPSC Class-2, 2017)

– સિલ્વર 

59) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે? (GPSC Class-1, 2016)

– ઇલેક્ટ્રિક મોટર 

60) વોશીંગ મશીન(Washing Machine) કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? (GPSC Class-2, 2017)

–  કેન્દ્રત્યાગી – centrifugation

61) એસિડવર્ષા (Acid-rain) માં વરસાદના પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે? (GPSC Class-1, 2016)

– સલ્ફ્યુરિક એસિડ 

62) ગન પાવડર શામાંથી બને છે? (GPSC Class-1,2, 2014)

– સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ

63) ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે? (GPSC Class-1,2, 2014)

– ડાયનેમો 

64) સુપર સોનિક એટલે શું? (GPSC Class-1,2, 2007)

– અવાજથી વધારે ઝડપ 

65) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય? (GPSC Class-1,2, 2007)

– 0.2

66)  CNG શું છે? (GPSC Class-1,2, 2007)

– કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

67) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક ……. (GPSC Class-1,2, 2014)

– કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ

68) લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે? (GPSC Class-1,2, 2014)

– નાઈટ્રસ ઓક્સાઇડ 

69) DNAને કોની સાથે સંબંધ છે? (GPSC Class-1,2, 2007)

– વંશ 

70) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે? (GPSC Class-1,2, 2007)

– 100

71) ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે? (GPSC Class-1,2, 2007)

– કેન્સર 

72) વિટામીન Aની ઉણપથી શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે? (GPSC Class-1,2, 2007)

– આંખ 

73) ‘પીડિયાટ્રીશિયન’ કોના રોગોના નિષ્ણાંત હોય છે? (GPSC Class-1,2, 2007)

– બાળકોના 

74) ઓપ્થલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે? (GPSC Class-1,2, 2007)

– આંખ 

75) લંબાઈના માપનાં એકમોમાં કોણ અસંગત છે? (GPSC Class-1,2, 2001)

– લીટર 

76) પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે? (GPSC Class-1,2, 2001)

– હાઇડ્રોજન, ઓક્સિજન 

77) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? (GPSC Class-1,2, 2001)

– લેપ્રોસ્કોપી 

78) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે? (GPSC Class-1,2, 2001)

– હુકનો નિયમ 

79) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? (GPSC Class-1,2, 2001)

– 24

80) કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે? (GPSC Class-1,2, 2001)

– સ્ટેરોઈડ

Leave a Comment