વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Science & Technology General Knowledge (1 to 40 Que)

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Science & Technology General Knowledge (1 to 40 Que)

1) પ્લાસ્ટિક ના કચરાનો ઉપયોગ કરી ને ક્યાં શહેરમાં રસ્તાનું નિર્માણ શરુ કરવામાં આવેલ છે? (GPSC Class-1, 07-02-2021)

– લખનઉ 

2) ઘરનું વિજળીનુ વાયરીંગ (Domestic electrical wiring) કયા પ્રકારનું હોય છે? (GPSC Class-1, 07-02-2021)

– પેરેલલ કનેક્શન — Parallel Connection

3) શંકર – 6 (Shankar – 6) એ કયા પાકનુ સુધારેલ બીયારણ છે? (GPSC Class1, 06-02-2021)

– કપાસ (Cotton)

4) Pa (Pascal) એ શાનું એકમ છે? (GPSC Class1, 06-02-2021)

– દબાણ (Pressure)

5) લાઈટ ઈયર (Light year) એ શાનું એકમ છે? (GPSC Class1, 06-02-221)

– અંતર (Distance)

6) પરમાણુંનુ કદ (Nuclear size) કયા એકમમાં દર્શાવવામાં આવે છે? (GPSC Class1, 06-02-2021)

– ફર્મી (Fermi)

7) B.C. Roy એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી સબબ આપવામાં આવે છે? (GPSC Class1, 06-02-2021)

–  ઔષધશાસ્ત્ર (Medicine)

8) ભારતમાં સૌથી વધુ માત્રામાં કઈ “કાચી ધાતુ’” (ore) મળે છે? (GPSC Class1, 06-02-2021)

– મેગ્નેટાઈટ (Magnetite)

9) સામાન્ય વપરાશમાં આવતું “બ્લીચીંગ એજન્ટ” “વિરંજન એજન્ટ” કયું છે? (GPSC Class1, 06-02-2021)

– ક્લોરીન (Chlorine)

10) કેસ્કોગ્રાફ સંયંત્ર ……….. ઉપયોગમાં લેવાય છે. (GPSC Class-1, 23-01-2021)

– વનસ્પતિની વૃદ્ધિ પામવા 

11) કીડીના કરડવાથી તેજ બળતરા થાય છે, કારણ કે લાલ કીડીના ડંખમાં…..હોય છે. (GPSC Class-1, 23-01-2021)

– ફોર્મિક એસિડ 

12) હળવા એનેસ્થેટીક (Mild Anesthetic) તરીકે લાફીંગ ગેસ (Laughing gas) તરીકે જાણીતા ક્યા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? (GPSC Class-1,2, 2016)

– નાઈટ્ર્સ ઓક્સાઇડ 

13) બાહ્યવકાશમાં (Outer Space) જીવનના અભ્યાસને શું કહે છે? (GPSC Class-1,2, 2016)

– એક્સોબાયોલોજી 

14) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India Project)દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે? (GPSC Class-1,2, 2016)

– ગુરૂત્વાકર્ષી (Gravitational) તરંગો

15) LED માં સામાન્ય રીતે ક્યા રંગો હોય છે? (GPSC Class-2, 2016)

– અંબર, લાલ, લીલો અને સફેદ

16) કેકના સુસોભન માટે ………… વપરાય છે. (GPSC Class-1, 2017)

– આઈસીંગ સુગર 

17) પેશ્ચ્યુરાઇઝેશન ……….. (GPSC Class-1, 2017)

– વપરાશ માટે સલામત બનાવવા નુકશાન કરતા સુક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખૂબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ

18) ચા, કોફી ………..પ્રકારનાં પીણાં છે. (GPSC Class-1, 2017)

– સ્ફૂર્તિદાયક 

19) કેનીંગ એટલે ……….. (GPSC Class-1, 2017)

– ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા

20) પ્રોટીન કયા તત્ત્વના બનેલાં છે? (GPSC Class-1, 2017)

– કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન

21) પ્રોટીનના બંધારણીય ઘટકો ………. છે. (GPSC Class-1, 2017)

– એમિનો એસિડ 

22) કયું વિટામીન સનસાઈન વિટામીન તરીકે જાણીતું છે? (GPSC Class-1, 2017)

– વિટામિન – ડી 

23) ઓ.આર.એસ નું પુરું નામ ……… (GPSC Class-1, 2017)

– ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન

24) ખાદ્ય પરિક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ………… ને પદ્ધતિસર અટકાવવાની રીત. (GPSC Class-1, 2017)

– બગાડ 

25) 1 ગ્રામ ચરબી ……….. કિલો કેલરી શકિત આપે છે. (GPSC Class-1, 2017)

– 9 કિલો કેલેરી 

26) બુલીમીયા એટલે …………. GPSC Class-1, 2017)

– ખૂબ ખાવું અને પછી સૂઈ જવું

27) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ? (GPSC Class-1, 2017)

– 2.5 કિલો 

28) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં …………. મહત્ત્વનું છે. (GPSC Class-1, 2017)

– ગ્લુટેન 

29) આથવણથી ………….. વિટામીનનું પ્રમાણ વધે છે. (GPSC Class-1, 2017)

– બી સમૂહના વિટામિન 

30) દૂધમાં ……….. શર્કરા કહેલ છે. (GPSC Class-1, 2017)

– લેક્ટોઝ 

31) મેદસ્વિતા એટલે ……. (GPSC Class-1, 2017)

– અત્યધિક પોષણ 

32) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ……….. કહે છે? (GPSC Class-1, 2017)

– આવશ્યક ફેટી એસિડ 

33) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે? (GPSC Class-1, 2017)

– ત્રણ 

34) સમતોલ આહાર એટલે ……. (GPSC Class-1, 2017)

– ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર 

35) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ……. થી ઓછો હોય. (GPSC Class-1, 2017)

– 4

36) એરોબીક બેક્ટરીયાના વિકાસ માટે …….. જરૂરી છે. (GPSC Class-1, 2017)

– ઓક્સિજન 

38) ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે? (GPSC Class-1, 2017)

– થોંઇગ(હિંદ્રાવણ) 

39)  ……….. પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. (GPSC Class-1, 2017)

– બેક્ટેરિસિડલ 

40) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે? (GPSC Class-1, 2017)

– પેકટીન

Leave a Comment