વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Science & Technology General Knowledge (121 to 160 Que)
વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Science & Technology General Knowledge (121 to 160 Que) 121) વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? (GPSC PI, 2017) – જળ વિશ્લેષણ 122) બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ ………. માફક અને નોંધણી માટે થાય છે. (GPSC PI, 2017) – પવનની શક્તિના …