One Liner GK in Gujarati Questions Answer | Part 1 | એક લાઈન ના સવાલ જવાબ (1 to 50)

One Liner GK in Gujarati Questions Answer | Part 1 | એક લાઈન ના સવાલ જવાબ (1 to 50)

 

1) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ?

– 1 મે 1960 

2) ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો?

– 1 એપ્રિલ 1963 

3) ગુજરાત રાજ્યમાં……… વિધાન સભાની લોકસભાની અને રાજ્યસભાની બેઠકો છે.

– 182-26-11

4) ગુજરાત રાજ્યમાં………. જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે.

– 33-250-8 

5) ગુજરાત રાજ્યના ……….પ્રથમ રાજ્યપાલ અને વર્તમાન રાજ્યપાલ છે .

– મહેદી નવાઝ જંગ અને ઓ.પી.કોહલી 

6) ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી…

– જીવરાજ મહેતા 

7) ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ …

– 1,96,024 ચો.કિમિ.

8) વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ…

– 9 મોં 

9) ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ…

– 79.31

10) સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો…

– સુરત અને અમદાવાદ 

11) સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો…

– દાહોદ 

12) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો…

– અમદાવાદ 

13) સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો…  

– ડાંગ 

14) સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો…

– સુરત 

15) સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો…

– કચ્છ 

16) વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન …

– છઠ્ઠું 

17) વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો…

– કચ્છ 

18) વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો…

– ડાંગ 

19) સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો ….

– દાહોદ (આદિવાસી વસ્તી પ્રમાણ: ડાંગ)  

20) ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સીટીઓ …

– બે 

21) ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ…

– 5696 કી.મી.

22) સૌથી વધુ વસ્તીવધારાનો દર ધરાવતો જિલ્લો …

– સુરત 

23) સૌથી ઓછી વસ્તીવધારાનો દર ધરાવતો જિલ્લો … 

– ડાંગ 

24) ગુજરાત રાજ્યમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ…

– 918

25) સૌથી ઓછી સ્ત્રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો…

– સુરત 

26) સૌથી વધુ સ્ત્રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો…

– ડાંગ 

27) વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના ક્યાં મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી?

– શંકર સિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી 

28) સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો…

– બનાસકાંઠા 

29) સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો… 

– ડાંગ અને પોરબંદર 

30) મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– મચ્છુ 

31) દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– ગોમતી 

32) સુરેન્દ્રનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– ભોગાવો 

33) હિમંતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– હાથમતી 

34) અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– સાબરમતી 

35) વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– વિશ્વામિત્ર 

36) વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– ઔરંગા 

37) ક્યાં શહેરની તુવેરની દાળ વખણાય છે?

– વાસદ 

38) ગુજરાતનો સૌથી મોટો પુલ…

– ભરુચ , નર્મદા નદી ગોલ્ડન બ્રિજ 1430 મી. 

39) ગુજરાતનો સૌથી મોટો મહેલ…

– લક્ષ્મીવિલાસ પેલેસ – વડોદરા 

40) ગુજરાતનો સૌથી મોટો મેળો…

– વૌઠાનો મેળો – કાર્તિકી પૂર્ણિમા 

41) સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન …

– વઘઈ – ડાંગ(આહવા) 

42) સૌથી મોટો ઔદ્યોગિક વસાહત…

– અંકલેશ્વર (ભરુચ જિલ્લો)

43) ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી…

– અમુલ ડેરી 

44) ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી…

– નર્મદા 

45) સૌથી મોટું ખાતરનું કારખાનું… 

– ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર (ભરુચ)

46) સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર…

– ઊંઝા 

47) સૌથી મોટું બંદર…

– કંડલા (કચ્છ)

48) સૌથી મોટું સરોવર…

– નળસરોવર , ક્ષેત્રફળ 120.82 ચો.કિમિ.

49) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય…

– સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા 

50) ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો…

– કચ્છ

Leave a Comment