One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400)

One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400)

351) મહેસાણા જિલ્લાના તારંગામાં ક્યાં દેવની પ્રતિમા છે?

– અજિતનાથ 

352) ગાંધીનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથ અને પહ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા છે?

– શેરીશા 

353)જૂનાગઢ જિલ્લાના દાતારમાં ક્યાં પીરની દરગાહ આવેલી છે?

– જમિયલશા પીર 

354) અહમદશાહ ખટ્ટગંજ બક્ષનો રોજો તથા મસ્જિદ ક્યાં આવેલા છે?

– સરખેજ 

355) કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ…

– લાઠી અમરેલી 

356) સંત શ્રીમોટાનો આશ્રમ કઈ નદીના કિનારે છે?

– શેઢી 

357) ભાવનગરના સ્થાપક…

– ભાવસિંહજી પહેલા 

358) રાજકોટના સ્થાપક…

– વિભોજી જાડેજા 

359) ગુજરાત વિદ્યાપીઠ…

– અમદાવાદ 1920 

360) ગુજરાત યુનિવર્સીટી…

– અમદાવાદ 1949 

361) મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી…

– વડોદરા 1950

362) શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સીટી…

– કચ્છ 2003

363) પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સીટી…

– ગાંધીનગર 2007

364) ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી…

– ગાંધીનગર 2009 

365) અટિરા…

– અમદાવાદ 1947

366) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી…

– અમદાવાદ 1947 

367) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન…

– અમદાવાદ 1969

368) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ…

– ભાવનગર 1954 

369) ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ અને રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે?

– એકલવ્ય , સરદાર વલ્લભભાઈ પટેલ અને જયદીપ સિંહ એવોર્ડ 

370) ગુજરાત સરકાર તફથી આપવામાં આવતો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં અપાય છે?

– લોકકલા 

371) ગુજરાત સરકાર તરફથી રમતગમત ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે?

– અંબુભાઈ પુરાણી એવોર્ડ 

372) સૌપ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર…

– રાજેન્દ્ર શાહ 

373) જયભિખ્ખુ એવોર્ડ ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે?

– માનવ કલ્યાણ 

374) કોની સ્મૃતિમાં જયભિખ્ખુ એવોર્ડ અપાય છે?

– બાલાભાઈ દેસાઈ (લેખક)

375) કઈ સંસ્થા દ્વારા દર વર્ષ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે?

– ગુજરાત સાહિત્ય સભા 

376) પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર… 

– ઝવેરચંદ મેઘાણી 

377) ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી…

– મોરારજી દેસાઈ 

378) ત્રિભુવનદાસ ગજ્જરનું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?

– રસાયણશાસ્ત્ર 

379) મુંબઈ સમાચાર ના સ્થાપક…

– ફરદુનજી મારઝબાન 

380) ચેસમાં ફિડરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી વયનો ખેલાડી…

– પ્રતીક પારેખ 

381) સસ્તુ સાહિત્ય (અમદાવાદ) ના સ્થાપક…

– ભિક્ષુ અખંડાનંદ 

382) મહાત્મા ગાંધીના રહસ્યમંત્રી…

– મહાદેવભાઈ દેસાઈ 

383) હસમુખ સાંકળીયાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

– પુરાતત્વ 

384) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ…

– હરિલાલ કણિયા 

385) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ

– સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ 

386) પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક…

– હોમી ભાભા 

387) ઉધના અને વેરાવળમાં ……ઉદ્યોગ વિકસ્યો છે 

– રેયોન 

388) જરી ઉદ્યોગ માટે જાણીતું શહેર…

– સુરત 

389) હોઝિયરી ઉદ્યોગ માટે સ્થળ…

– અમદાવાદ 

390) વડોદરાના કોયલી ખાતે ……ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

– પેટ્રોકેમિકલ્સ 

391) પટોળા માટે પ્રખ્યાત….

– પાટણ 

392) સુજની એ શેનો પ્રકાર છે?

– રજાઈ 

393) રીદ્રોલ અને નારદીપુરનું શું કાપડ વખણાય છે?

– કિનખાબ 

394) ભરુચ જિલ્લાની કઈ ખાણમાંથી અકીક મળી આવી છે?

– બાવાધોરની ખાણ 

395) ક્યાં જિલ્લામાં કંકુ – મેશ અને બાંધણી વખણાય છે?

– જામનગર 

396) લાકડાના રમકડાં અને કોતરકામ માટે જાણીતું સ્થળ…

– સંખેડા 

397) ગુજરાત કેટલા દેશો માંથી ચીજવસ્તુઓની આયાત અને કેટલા દેશોમાંથી નિકાસ કરે છે?

– 26 અને 21 

398) ગુજરાતમાં સૌથી વધુ આયાત શાની થાય છે અને સૌથી વધુ નિકાસ શાની થાય છે?

– ખનીજ તેલ અને સીંગખોલ 

399) ગુજરાતમાં રેલવેની શરુઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઇ?

– 1855 ઉતરાણ અને અંકલેશ્વર 

400) સૌરાષ્ટ્રમાં રેલવેની શરુઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઇ?

– 1880 ભાવનગર અને વઢવાણ

Leave a Comment