One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350)

One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350)

301) 1997 માં ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી?

– શંકરસિંહ વાઘેલા 

302) સૌથી મોટું સરોવર…

– નળસરોવર 

303) ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો…

– 20.1 થી 24.7 ઉ.અ. અને 68.4 થી 74.4 પૂ.રે.

304) પ્રાચીન સમાજમાં લાટપ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો ભાગ?

– ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ભાગ 

305) તાપીનો રેતાળ ટેકરીઓનો બનેલો ઉત્તર કિનારો ક્યાં નામે ઓળખાય છે?

– સુવાલીની ટેકરીઓ 

306) ખંભાતના અખાતમાં ક્યાં ક્યાં બેટ આવેલા છે?

– અલિયાબેટ , પીરમબેટ 

307) સુલતાનપુર અને જેગરી બેટ ક્યાં આવેલા છે?

– અલિયાબેટ અને પીરમબેટ 

308) બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધરેત વિસ્તાર ક્યાં નામે જાણીતો છે?

– ગોઢા 

309) મહી અને શેઢી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે?

– ચરોતર 

310) દક્ષિણ ગુજરાતનું મેદાન ……. તરીકે ઓળખાય છે.

– પૂરના મેદાન 

311) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ક્યાં ખડકોનો બનેલો છે?

– બેસાલ્ટના અગ્નિકૃત 

312) પારનેરાની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે?

– વલસાડ 

313) દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે?

– જેસોરની ટેકરીઓ 

314) ખેડબ્રહ્મા , ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે?

– આરાસુરની ટેકરીઓ 

315) કચ્છમાં સમુદ્ર કિનારા નજીકના મેદાનો ક્યાં નામે ઓળખાય છે?

– કંઠીના મેદાનો 

316) વાગડના મેદાનમાં ……. ડુંગરો આવેલો છે.

– કંથકોટના ડુંગરો 

317) દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી કઈ છે?

– સરકલા 

318) ઉત્તર માંડવીની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે?

– ચોટીલા 

319) સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે તો તેને શું કહે છે?

– હેલી 

320) શિયાળામાં પડતા વરસાદને શું કહે છે?

– માવઠું 

321) નર્મદા નદીઓના ઉદગમસ્થાન જણાવો…

– મધ્યપ્રદેશના મૈકલ પર્વત + અમરકંટક 

322) મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી…

– તાપી 

323) પીપલનેરના ડુંગરમાંથી…

– પૂર્ણા 

324) ઉદયપુર પાસેના ઢેબર સરોવર…

– સાબરમતી 

325) ધરમપુરના ડુંગરમાંથી…

– ઔરંગ     

326) મધ્યપ્રદેશના અઝેરા માંથી…

– મહી 

327) દમણને પારડીથી અલગ પાડતી નદી કઈ છે?

– કોલક 

328) નળસરોવરનો સૌથી મોટો ટાપુ…

– પાનવડ

329) ધરોઈ યોજના ક્યાં ક્યાં જિલ્લાની નદી પર આવેલી છે?

– મહેસાણા અને સાબરમતી 

330) ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી…

– ભાદર 

331) સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદ ની ભેંસો ઉછેરવામાં આવે છે?

– જાફરાબાદી 

332) કાંકરેજી , ડાંગી અને ગીર…

– ગાય 

333) મોતી આપતી પર્લ ફિશ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે?

– જામનગર – પરવાળાના ટાપુ 

334) ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો પ્રથમ ધન્ય પાક…

– બાજરી 

335) કેળાના પાકનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ….

– સુરત 

336) જામફળ …

– અમદાવાદ 

337) કેરી…

– વલસાડ (હાફુસ-વલસાડ)અને (કેસર-ગીર સોમનાથ)

338) જીરું…

– મહેસાણા 

339) વરિયાળી…

– મહેસાણા 

340) શેરડી…

– સુરત અને નવસારી 

341) ખનીજ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન…

– ચોથું 

342) પ્લાસ્ટિક ક્લે નું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના ક્યાં જિલ્લામાં થાય છે?

– જામનગર 

343) તાંબું, સીસું અને જસત ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા હતા?

– બનાસકાંઠા ના દાતા તાલુકામાં 

344) દાહોદ જિલ્લાનો દેવગઢબારીયા તાલુકો શેના ઉત્પાદન માટે જાણીતો છે?

– ગ્રેફાઇટ 

345) ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનિજતેલ અને કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યા હતા?

– લૂણેજ 1958(આણંદ જિલ્લો) 

346) અમદાવાદ જિલ્લાના ક્યાં તાલુકામાં ગોબરગેસ પ્લાન્ટ આવેલ છે?

– દસક્રોઈ 

347) ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ…

– શારદા મુખરજી 

348) ધુવારણ વીજમથક ની શરુઆત ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના સમયમાં થઇ?

– બળવંતરાય મહેતા 

349) જૂનાગઢ જિલ્લાના સતાધારમાં સમાધિ આવેલી છે…

– સંત આપાગીગા 

350) કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર નજીક આવેલ જેનોનું પ્રસિદ્ધ તીર્થધામ…

– ભદ્રેશ્વર

Leave a Comment