One Liner GK in Gujarati Questions Answer | Part 6 | એક લાઈન ના સવાલ જવાબ (251 to 300)

One Liner GK in Gujarati Questions Answer | Part 6 | એક લાઈન ના સવાલ જવાબ (251 to 300)

251) વોટસન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે?

– રાજકોટ 

252) બાર્ટન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે?

– ભાવનગર 

253) વલભીપુર વિદ્યાપાઠ ક્યાં જિલ્લામાં આવેલી છે?

– ભાવનગર 

254) મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે?

– પુષ્પાવતી 

255) મોઢેરા મંદિર કોના સમયમાં બંધાયું છે?

– ભીમદેવ સોલંકી પ્રથમ 

256) શર્મિષ્ઠા તળાવ અને શામળશાની ચોરી નામના બે તોરણો ક્યાં શહેરમાં આવેલા છે?

– વડનગર 

257) સંત મોરારી બાપુનું જન્મસ્થળ…

– તલગાજરડા 

258) નરસિંહ મહેતાનું જન્મસ્થળ…

– તળાજા , ભાવનગર 

259)  જીરું અને ઈસબગુલ નું વિશ્વનું સૌથી મોટું બજાર …

– ઊંઝા 

260) ભાવનગરના ક્યાં સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે?

– હાથબ 

261) વિસનગર શહેર કોણે વસાવ્યું?

– વીસળદેવ વાઘેલા 

262) ઓઈલ એન્જીનનો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે?

– રાજકોટ 

263) તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર…

– વિસનગર 

264) રાજકોટની સ્થાપના કોણેકરી?

– વિભોજી જાડેજા 

265) ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસસ્થાન ક્યાં નામે ઓળખાય છે?

– કબા ગાંધીના ડેલા 

266) ભગભદ ગોમંડળની રચના કોણે કરી?

– ભગવતસિંહજી 

267) મહેસાણામાં કઈ સહકારી ડેરી આવેલી છે?

– દૂધસાગર ડેરી    

268) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ…

– ટંકારા 

269) ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

– મોરબી 

270) રાજકોટનું ક્યુ શહેર રામદેવપીરના સ્થાનક તરીકે ઓળખાય છે?

– રણુજા 

271) રાજકોટનું ક્યુ શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે?

– જેતપુર 

272) લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શહેરમાં આવેલો છે?

– વડોદરા 

273) હીરાભાગોળ વડોદરા જિલ્લાના ક્યાં શહેરમાં આવેલી છે?

– ડભોઇ 

274) શિવના બાલ્યાવતાર ગણાતા ભગવાન લકુલીશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે?

– કાયાવરોહણ 

275) દક્ષિણનું કાશી એટલે…

– ચાંદોદ 

276) લાકડાના રમકડાં અને લાખકામ માટે પ્રખ્યાત સ્થળ…

– સંખેડા 

277) શ્રી રંગઅવધૂતનો આશ્રમ વડોદરામાં આવેલો છે?

– નારેશ્વર 

278) પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ…

– ચાંદોદ 

279) વડોદરામાં ઓઈલ રિફાઇનરી ક્યાં આવેલી છે?

– કોયલી 

280) અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યા આવેલું છે?

– વલસાડ 

281) રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે?

– વલસાડ 

282) વલસાડ જિલ્લામાં આવેલ પારસીઓનું પવિત્ર સ્થળ…

– ઉદવાડા 

283) બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક…

– પાલનપુર 

284) હિંમતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

– હાથમતી 

285) ચતુર્મુખ બ્રહ્માજી નું મંદિર ક્યાં સ્થળે આવેલું છે?

– ખેડબ્રહ્મા 

286) શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે?

– મેશ્વો 

287) સાબરકાંઠા જિલ્લાનું વડુમથક…

– હિમનતનગર 

288) માનવસર્જિત યાર્નનું મોટું માર્કેટ…

– સુરત 

289) તાપી નદી અને દરિયાનું સંગમસ્થાન…

– ડુમમ્સ 

290) જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર…

– હજીરા 

291) હિંમતનગર શહેર વસાવનાર…

– સુલતાન અહમદશાહ 

292) સુરતમાં ક્યાં શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે?

– બારડોલી 

293) વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે?

– ભોગાવો 

294) તરણેતરનો પ્રખ્યાત મેળો ક્યાં જિલ્લામાં અને ક્યારે ભરાય છે?

– સુરેન્દ્રનગર , ભાદરવા સુદ 4, 5, 6 

295) ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલું છે?

– થાનગઢ (સુરેન્દ્ર નગર) 

296) તાપી જિલ્લાનું વડુમથક…

– વ્યારા 

297) તાપી નદી પર ક્યાં બંધ બાંધવામાં આવ્યો છે?

– કાકરાપાર 

298) પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલો છે?

– સોનગઢ 

299) અર્વાચીન ઋષિ જુગતરામ દવેની આશ્રમ ક્યાં આવેલો છે?

– વેડછી 

300) સેન્ટ્રલ પલ્પમીલ ક્યાં આવેલી છે?

– સોનગઢ

Leave a Comment