One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200)

One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200)

151) માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા?

– ખામ 

152) પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી…

– હિતેન્દ્ર દેસાઈ 

153) સુથરી પાસે ક્યાં મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે?

– બળવંતરાય મહેતા 

154) અનામત આંદોલનના કારણે ક્યાં મુખ્યમંત્રીને રાજીનામુ આપવું પડ્યું?

– માધવસિંહ સોલંકી 

155) મુખ્ય મંત્રી પદનો ત્યાગ કર્યા બાદ ક્યાં મુખ્યમંત્રી તુરત જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા?

– જીવરાજ મહેતા 

156) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર…

– ચીમનભાઈ પટેલ 

157) કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં ક્યાં મુખ્યમંત્રીનો સિંહફાળો હતો?

– ચીમનભાઈ પટેલ 

158) ક્યાં મુખ્યમંત્રી એ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકેની સેવાઓ આપી છે?

– કેશુભાઈ પટેલ 

159) મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા?

– બાબુભાઇ પટેલ 

160) ક્યાં મુખ્ય મંત્રીએ પ્રથમ ઓલ ઈન્ડિયા પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું?

– નરેન્દ્ર મોદી 

161) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે?

– રાજ્યશાસ્ત્ર         

162) વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દીવાન તરીકે નીમ્યા?

– જીવરાજ મહેતા 

163) દ્વિલક્ષી વેચાણ વેરો દાખલ કરનાર…

– જીવરાજ મહેતા 

164) ભારત સરકાર ના વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર…

– માધવસિંહ સોલંકી 

165) શ્રીકૃષ્ણ એ જ્યાં દેહત્યાગ કર્યો હતો તે સ્થળ…

– ભાલકા તીર્થ 

166) સૌરાષ્ટ્રની શાન…

– રાજકોટ 

167) ગાંધીજીની કર્મભૂમિ…

– અમદાવાદ 

168) મહેલોનું શહેર…

– વડોદરા 

169) આર્ટ સિલ્કની નગરી…

– સુરત 

170) કાઠિયાવાડનું રત્ન…

– જામનગર 

171) સાક્ષર ભૂમિ…

– નડિયાદ 

172) સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી…

– ભાવનગર 

173) સિદ્ધરાજ જયસિંહ નું જન્મસ્થળ…

– પાલનપુર 

174) ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર…

– લૂણેજ 

175) શામળાજી કોની મૂર્તિ છે?

– શ્રીકૃષ્ણ ના શ્યામ સ્વરુપની 

176) ભારતના પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનું પવિત્ર સરોવર…

– નારાયણ સરોવર 

177) ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે?

– ભાવનગર 

178) નારદ બ્રહ્માની અનોખી પ્રતિમા ક્યાં સ્થળે આવેલી છે?

– કામરેજ 

179) ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ સૌપ્રથમ ક્યાં ઉતર્યા હતા?

– સંજાણ (શાસનકર્તા- જાદીરાણા)          

180) વલસાડ જિલ્લાના ક્યાં સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે?

– ઉદવાડા 

181) એક જ શીલા માંથી કંડારાયેલ ભગવાન અજિતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લના ક્યાં સ્થળે આવેલી છે?

– તારંગા 

182) ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં ક્યાં ભગવાનની મૂર્તિ છે?

– ઘંટાકર્ણ મહાવીર 

183) જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે?

– જમિયલશા પીર 

184) રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યાં જિલ્લામાં આવેલું છે?

– વડોદરા 

185) બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલું છે?

– પોરબંદર 

186) બરડો અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે?

– પોરબંદર 

187) અમદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી?

– સુલતાન અહમદશાહ -1411

188) મહમદ બેગડા અને તેની શાહજાદીઓની મઝાર ક્યાં આવેલી છે?

– સરખેજ 

189) પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં આવેલું છે?

– ધોળકા 

190) મીનળદેવીએ બંધાવેલ મુનસર તળાવ અમદાવાદમાં ક્યાં આવેલું છે?

– વિરમગામ 

191) કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી ક્યાં જિલ્લામાં આવેલી છે?

– અમરેલી 

192) ખંભાતનું પ્રાચીન નામ…

– સ્તંભતીર્થ 

193) આયના મહેલ અને પ્રાગ મહેલ ક્યાં શહેરમાં આવેલા છે?

– ભુજ 

194) ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર ક્યાં શહેરમાં આવેલા છે?

– મુંદ્રા 

195) એશિયાનું સૌથી પહેલું વિન્ડફાર્મ અને ટી.બી. સેનેટોરિયમ ક્યાં આવેલું છે?

– માંડવી 

196) છરી – ચપ્પા અને સુડીના ઉદ્યોગ માટે ક્યુ શહેર જાણીતું છે?

– અંજાર 

197) કાઠીઓએ બંધાવેલું કોટયર્કનું સૂર્યમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે?

– કચ્છ 

198) શેઢી નદીના કિનારે ક્યાં સંતનો આશ્રમ આવેલો છે?

– શ્રીમોટા 

199) ડાકોરનું પ્રાચીન નામ…

– ડંકપુર 

200) ડાકોરના મંદિરમાં ક્યાં ભગવાનની મૂર્તિ બિરાજમાન છે?

– રણછોડરાય

Leave a Comment