One Liner GK in Gujarati Questions Answer | Part 3 | એક લાઈન ના સવાલ જવાબ (101 to 150)
101) કનકાવતી અને રુકમાવતી નદીઓ ક્યાં જિલ્લામાં આવેલા છે?
– કચ્છ
102) નળસરોવરનો સૌથી મોટો ટાપુ…
– પાનવડ
103) ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
– સાબરમતી
104) બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે?
– દાંતીવાડા
105) શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ ક્યાં જિલ્લાને મળે છે?
– અમરેલી
106) કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ક્યાં વૃક્ષો વાવવા માં આવે છે?
– ગાંડો બાવળ
107) સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે?
– જાફરાબાદી
108) મોતી આપતી પર્લફિશ ક્યાં ટાપુઓ પાસેથી મળે છે?
– પરવાળા (પિરોટન)
109) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર…
– વેરાવળ
110) શાર્ક ઓઈલ શુદ્ધ કરવાની રિફાઈનરી ક્યાં આવેલી છે?
– વેરાવળ
111) ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધન્ય પાક આવે છે?
– બાજરી
112) ક્યાં વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે?
– ભાલ
113) મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન…
– પ્રથમ
114) તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન…
– બીજું
115) ખનીજના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન…
– ચોથું
116) ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન…
– પ્રથમ
117) ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર ક્યુ છે?
– અરસોડીયા (સાબરકાંઠા)
118) ગુજરાતમાં સૌથી વધુ જિપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો…
– જામનગર + દેવભૂમિ દ્વારકા
119) છોટા ઉદેપુર જિલ્લામાં …….ખાતે ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું છે.
– કડીપાણી
120) દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે ક્યાં પ્રકારનો ચૂનાનો પથ્થર મળી આવે છે?
– મિલીઓ લાઈટ
121) કેલ્સાઈટ ના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન…
– બીજું
122) બનાસકાંઠા ના ક્યાં તાલુકામાંથી તંબુ, સીસું અને જસત મળી આવે છે?
– દાંતા
123) ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનિજતેલ ક્યાંથી મળી આવ્યું હતું?
– લૂણેજ
124) જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે?
– પંચમહાલ
125) પનીયા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલ છે?
– અમરેલી
126) ગુજરાતમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિશાસન કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું?
– ડો. શ્રીમન્નારાયણ
127) ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન…
– વિજયભાઈ રૂપાણી
128) ગુજરાતમાં સૌથી લાંબો સમય પદ પર રહેનાર મુખ્યમંત્રી…
– નરેન્દ્ર મોદી
129) ગુજરાત વિધાનસભા ના પ્રથમ અધ્યક્ષ…
– કલ્યાણજી મહેતા
130) ગુજરાત વિધાનસભા ના વર્તમાન અધ્યક્ષ…
– રમણલાલ વોરા
131) ગુજરાત વિધાનસભા ના પ્રથમ આદિવાસી અધ્યક્ષ…
– ગણપત વસાવા
132) ધુવારણ વીજમથકની શરુઆત ક્યાં મુખ્યમંત્રીના સમયમાં થઇ?
– બળવંતરાય મહેતા
133) ગુજરાત રાજ્ય વિધાનસભા ની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ?
– ઈ.સ.1962 માં
134) કોના શાસન દરમિયાન 1973 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થયું?
– ઘનશ્યામ ઓઝા
135) કોના શાસન દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું?
– ચીમનભાઈ પટેલ
136) ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના શરુ કરનાર મુખ્યમંત્રી…
– બાબુભાઈ પટેલ
137) ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી…
– અમરસિંહ ચૌધરી
138) ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી…
– ચીમનભાઈ પટેલ
139) ગોકુલગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી…
– કેશુભાઈ પટેલ
140) કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું?
– હિતેન્દ્ર દેસાઈ
141) 19-9-1965 ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને ક્યાં મુખ્યમંત્રી નું વિમાન તોડી પડ્યું?
– બળવંતરાય મહેતા સુથરી
142) કોના સમયમાં ફરિજયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું?
– જીવરાજ મહેતા
143) કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઈનરી શરુ કરવામાં આવી હતી?
– બળવંતરાય મહેતા
144) ગુજરાતમાં સૌપ્રથમ વાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું?
– 13-5-1971
145) ગુજરાતમાં અત્યારસુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા?
– 7
146) ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ…
– નીમાબેન
147) પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી?
– 132
148) બારમી વિધાનસભા માં કુલ કેટલી બેઠકો છે?
– 182
149) નરેન્દ્ર મોદીની કોઈ પણ ત્રણ યોજનાના નામ…
– સાગર ખેડુ , જ્યોતિગ્રામ અને સુજલામ સુફલામ
150) કોના નેતૃત્વ હેઠળ સાંધ્યકોર્ટ શરુ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાતનું બન્યું?
– નરેન્દ્ર મોદી