One Liner GK in Gujarati Questions Answer | Part 2 | એક લાઈન ના સવાલ જવાબ (51 to 100)

One Liner GK in Gujarati Questions Answer | Part 2 | એક લાઈન ના સવાલ જવાબ (51 to 100)

51) સૌથી લાંબી નદી…

– સાબરમતી 321 કિમિ.

52) સૌથી ઊંચું પર્વતશિખર…

– ગોરખનાથ 1117 મી.

53) ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો…

– બનાસકાંઠા 

54) ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો…     

– પોરબંદર 

55) સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો?

– સરદાર સરોવર યોજના , નર્મદા -138.68મી. ઊંચાઈ 

56) સૌથી પહોળો પુલ કઈ નદી પર છે ,તેની પહોળાઈ જણાવો?

– ઋષિ દધિચી પુલ, 25 મી 

57) સૌથી વધુ મંદિરોનું શહેર…

– પાલીતાણા (ભાવનગર)

58) ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે?

– તળ ગુજરાતનો ઉત્તર ભાગ 

59) સુરેન્દ્રનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાંથી  હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે?

– રંગપુર 

60) શ્રી કૃષ્ણે કૃસ્થલી પાસે નગર વસાવ્યું…

– દ્વારાવતી (હાલ -બેટદ્વારકા) 

61) ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરુ થાય છે?

– ચંદ્રગુપ્ત શોર્ય 

62) જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું?

– ચંદ્રગુપ્તના સુબા પુષ્ય ગુપ્તે 

63) ક્ષત્રપોમાં સૌથી રાજવી ક્યાં હતા અને ક્ષત્રપયુગનો છેલ્લો શાસક…

– રુદ્રદામાં , રુદ્રસિંહ ત્રીજો 

64) ગુજરાત રાજ્યના ક્ષત્રપ સતાનો અંત લાવનાર અને ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા?

– ચંદ્રગુપ્ત બીજો 

65) સુદર્શન તળાવનો જીર્ણોદ્વાર કરાવનાર…

– સ્કંદગુપ્ત ના સુબા પર્ણદંત 

66) ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ…

– વૈષ્ણવ ધર્મ 

67) ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક…

– સેનાપતિ ભટ્ટાર્ક 

68) મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ…

– શિવ ધર્મ 

69) મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક…

– ગૃહસેન 

70) મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો ક્યાં નામે ઓળખાય છે?

– ધર્માદિત્ય 

71) ચીની યાત્રાળુ હ્મુએન ત્સંગે ……ના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી.

– ધ્રુવસેન બીજો (ઈ.સ. 640)

72) મહારાજા ધીરજ અને ચક્રવર્તી ના બિરુદ ધારણ કરનાર…

– ધરસેન ચોથો 

73) સૌરાષ્ટ્રમાં ગારુલક વંશનું પાટનગર…

– ઢાંક 

74) ગુજરાતમાં ચાવડાવંશની રાજધાની…

– પંચાસર 

75) ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની…

– ભિન્નમાલ 

76) રાષ્ટ્રકૂટોની રાજધાની…

– માન્યખેટ 

77) પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવી ને વસ્યા હતા?

– સંજાણ 

78) કયો યુગ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે?

– સોલંકી 

79) ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક…

– મૂળરાજ સોલંકી 

80) સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક…

– મૂળરાજ સોલંકી 

81) કોના સમયમાં મહમંદ ગઝનવીએ સોમનાથ મંદિર લુંટ્યું?

– ભીમદેવ પહેલો 

82) આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર…

– વિમલ મંત્રી 

83) કર્ણદેવે ક્યુ નગર વસાવ્યું?

– કર્ણાવતી નાગર(આસાપલ્લી) 

84) સોલંકીવંશનો મુત્સદી રાજા…

– સિદ્ધરાજ જયસિંહ 

85) સિદ્ધરાજે જૂનાગઢ ના ક્યાં રાજાને હરાવ્યો હતો?

– રાખેગાર 

86) સિદ્ધરાજે પાટણમાં ક્યુ તળાવ બંધાવ્યું?

– સહસ્ત્રલિંગ 

87) સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્વાર કરાવનાર…

– સિદ્ધરાજ જયસિંહ

88) રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ …

– પાલનપુર 

89) સોલંકી વંશનો અંતિમ શાસક…

– ત્રિભુવન પાળ 

90) ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક…

– મીનળદેવી 

91) ધોળકામાં આવેલ મલાવતળાવ કોના ન્યાયનું પ્રતીક છે?

– મીનળદેવી 

92) ગુજરાતમાં વાઘેલાવંશના સ્થાપક…

– વીસળદેવ વાઘેલા 

93) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા…

– કર્ણદેવ વાઘેલા     

94) અહેમદખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો?

– નસીરુદીન અહેમદશાહ 

95) અહમદશાહે હાથમતી નદીના કિનારે ક્યુ શહેર વસાવ્યું?

– હિંમતનગર (અહેમદનગર)

96) ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક…

– મહમંદ બેગડા (ગુજરાતનો અકબર) 

97) ઉત્તર ગુજરાતની કઈ નદીઓને અંતઃસ્થ નદીઓ કહે છે?

– બનાસ , સરસ્વતી , રુપેણ 

98) સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી…

– ભાદર 

99) ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કઈ છે?

– ભાદર  

100) કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે?

– શેત્રુંજી

Leave a Comment