One Liner GK in Gujarati Questions Answer | Part 12 | એક લાઈન ના સવાલ જવાબ (551 to 600)
551) ઈ.સ……માં આર્યભટ્ટ આકાશમાં તરતો મુકાયો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઇ.
– 1975
552) ઈ.સ…….માં ઈન્દિરા ગાંધીની હત્યા થઇ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બનવા પામી.
– 1984
553) કલિંગનું યુદ્ધ…
– ઈ.સ.પૂર્વ 261, અશોક અને કલિંગ / અશોકની જીત
554) પાણીપતનું પ્રથમ યુદ્ધ…
– 1526, બાબર – ઈબ્રાહીમ લોદી / બાબરની જીત
555) પાણીપતનું બીજું યુદ્ધ ……
– 1556 , અકબર હેમુ , અકબરની જીત
556) હલ્દીઘાટીનું યુદ્ધ…
– 1576, અકબર-રાણાપ્રતાપ , અકબરની જીત
557) પ્લાસીનું યુદ્ધ…
– 1757, કલાઈવ – સિરાજ ઉદ દૌલા , કલાઈવની જીત
558) પાણીપતનું ત્રીજું યુદ્ધ…
– 1761, અહમદશાહ અબદાલી , મરાઠાઓ / અહમદશાહની જીત
559) ભારત – ચીન યુદ્ધ…
– 1962 ચીને ભારત પર આક્રમણ
560) ભારતના કુલ કેટલા ટકા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે?
– 8 રાજ્યો (ગુજરાત,મધ્યપ્રદેશ,ઝારખંડ,પ.બંગાળ,ત્રિપુરા ,મિઝોરમ,છત્તીસગઢ,રાજસ્થાન)
561) ભારતનો પ્રમાણ સમય…..અને …….સ્થળોની વચ્ચે થઇ ને પસાર થાય છે.
– અલાહાબાદ , વારાણસી
562) ભારતનું ક્ષેત્રફળ…
– 32,87,263 ચો.કી.મી.
563) ભારતની ઉત્તર – દક્ષિણ લંબાઈ…….અને પૂર્વ – પશ્ચિમ પહોળાઈ……..
– 3214 કી.મી./ 2933 કી.મી.
564) વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન…
– 7મુ
565) વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન…
– 2 જુ
566) ભારતની દરિયાઈ સીમા…..જમીન સીમા…..
– 7516.5 કી.મી./ 15200કી.મી.
567) વિશ્વનું સૌથી ઊંચું શિખર…..ઊંચાઈ…..
– માઉન્ટ એવરેસ્ટ / 8848 મી
568) ભારતનું સૌથી ઊંચું શિખર ……ઊંચાઈ…..
– માઉન્ટ ગોડવિન ઓસ્ટીન / 8611 મી
569) ભારતનો ઉત્તર ભાગ …….કટિબંધમાં અને દક્ષિણ ભાગ …..કટિબંધમાં આવેલ છે.
– સમશીતોષ્ણ કટિબંધમાં / ઉષ્ણ કટિબંધમાં
570) ભારતમાં ચોમાચામાં ……ના મોસમી પવનો વાય છે.
– નૈઋત્યના
571) અબરખના જથ્થમાં વિશ્વમાં ભારતનું સ્થાન…
– પ્રથમ
572) બોક્સાઈટના જથ્થમાં વિશ્વમાં ભારતનું સ્થાન…
– ત્રીજા
573) લોખંડના જથ્થમાં વિશ્વમાં ભારતનું સ્થાન…
– પ્રથમ
574) ઉત્તરપ્રદેશના ક્યાં વિસ્તારમાં થી હીરા મળી આવે છે?
– મિરઝાપુર
575) ગુજરાતના ક્યાં વિસ્તારમાંથી જસત અને આરસપહાણ મળી આવે છે?
– અંબાજી
576) બિહારના મોંધીરની ખાણોમાંથી શું મળી આવે છે?
– સોનુ
577) ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– ગુજરાત
578) કાજૂનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– કેરળ
579) ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– પંજાબ
580) તમાકુ અને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– આંધ્રપ્રદેશ
581) શણનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– પં . બંગાળ
582) શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– ઉત્તરપ્રદેશ
583) સોપારી અને રબર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય…
– કેરળ
584) ……….અને …… રાજ્યમાં રણની રેતાળ જમીન જોવા મળે છે.
– ગુજરાત અને રાજસ્થાન
585) …….રાજ્યમાં કંકાલ જમીન જોવા મળે છે.
– જમ્મુ કાશ્મીર
586) ……રાજ્યમાં તરાઈની જમીન જોવા મળે છે.
– જમ્મુ કાશ્મીર
587) ઉપપર્વતીય જમીન ક્યાં રાજ્યમાં જોવા મળે છે?
– રાજસ્થાન
588) લેટરાઇટની જમીન ક્યાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે?
– જમ્મુ કાશ્મીર , હિમાચલ પ્રદેશ
589) ભારતની સૌથી લાંબી નદી…
– બ્રહ્મપુત્રા
590) હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે?
– મુસી
591) અયોધ્યા કઈ નદીના કિનારે વસેલું છે?
– સરયૂ
592) કર્નુલ કઈ નદીના કિનારે વસેલું છે?
– તુંગભદ્રા
593) ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે?
– ક્ષિપા
594) જમ્મુ કઈ નદીના કિનારે વસેલું છે?
– ઝેલમ
595) કોલકતા કઈ નદીના કિનારે વસેલું છે?
– હુગલી
596) બદ્રીનાથ કઈ નદીના કિનારે વસેલું છે?
– અલકનંદા
597) ગાંધીનગર કઈ નદીના કિનારે વસેલું છે?
– સાબરમતી
598) સિંઘ નદીનું ઉદ્ભવસ્થાન…
– કૈલાસ શિખરના માનસરોવર
599) ગંગા નદી શેને મળે છે?
– બંગાળાની ખાડી
600) સતલુજ નદીનું ઉદભવસ્થાન…
– રાક્સ સરોવર (તિબેટ)