One Liner GK in Gujarati Questions Answer | Part 11 | એક લાઈન ના સવાલ જવાબ (501 to 550)
501) ભારત રેલવે અને તાર ટપાલ ની શરુઆત કરાવનાર…
– લોર્ડ ડેલહાઉસી
502) ભારતમાં ખાલસા નીતિ દાખલ કરાવનાર…
– લોર્ડ ડેલહાઉસી
503) ભારતમાં પ્રથમ શાહિદ (1857 ના વિપ્લવમાં)…
– મંગલ પાંડે
504) કોંગ્રેસની સ્થાપના ક્યારે થઇ?
– 1885 , સ્થાપક – એ.ઓ.હ્યુમ
505) બંગાળના ભાગલા કોણે અને ક્યારે પડ્યા?
– લોર્ડ કઝૉન
506) મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઇ?
– ઢાકા – 1905
507) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ મુકતો કાયદો કયો? ક્યારે પસાર થયો?
– રોલેટ એક્ટ 1919
508) જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?
– 13 એપ્રિલ 1919
509) ગાંધીજી એ ક્યારે અને કેટલા સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી?
– 12 માર્ચ 1930 78 સાથીઓ
510) પ્રથમ અને બીજા વ્યક્તિગત સત્યાગ્રહ…
– વિનોબા ભાવે અને જવાહરલાલ નહેરુ
511) મુસ્લિમ લીગની ક્યાં (શહેરની) બેઠકે પાકિસ્તાન માટેનો ઠરાવ માર્ચ 1940 માં પસાર કર્યો?
– લાહોર
512) મહાવીર સ્વામી એ ક્યાં ધર્મની સ્થાપના કરી?
– જૈન
513) બૌદ્ધ ધર્મના સ્થાપક…
– ગૌતમ બુદ્ધ
514) શીખ ધર્મના સ્થાપક…
– ગુરુનાનક
515) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક…
– સ્વામી સહજાનંદ
516) અકબરે હિંદુઓ પર લાગતો કયો વેરો નાબૂદ કર્યો?
– જજિયાવેરો
517) 1565 માં ક્યાં યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો?
– તાલીકોટા
518) 1571 માં અકબર દ્વારા ક્યાં શહેરની સ્થાપના કરવામાં આવી?
– ફતેહપુર સિક્રી
519) કઈ સાલમાં ઈંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના થઈ હતી?
– ઈ.સ. 1600
520) 1609 માં ડચ લોકો એ ક્યાં શહેરમાં થાણું નાખ્યું?
– પુલીકટ
521) ઈ.સ.1613-14 માં ક્યાં સ્થળે અંગ્રેજોએ વેપારી થાણું નાખ્યું?
– સુરત
522) શિવજીનો રાજ્યાભિષેક કઈ સાલમા થયો હતો?
– 6 જૂન 1674 રાયગઢ
523) 1675 માં શીખોના ગુરુ તેગબહાદુરનો કોના દ્વારા વધ થયો?
– ઔરંગઝેબ
524) 1699 માં કોને એ ખાલસા પંથની સ્થાપના કરી?
– ગુરુ ગોવિંદસિંહ
525) 1764 માં બક્સરનું યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજો સામે કોની હાર થઈ હતી?
– મીર કાસીમ
526) 1967 ના મૈસુર ના પ્રથમ યુદ્ધનું પરિણામ…
– હૈદરઅલી સામે અંગ્રેજોની હાર
527) 1772 માં કોણ બંગાળના પ્રથમ ગવર્નર બન્યો?
– રોબર્ટ કલાઈવ
528) 1780 માં મૈસુર ના બીજા યુદ્ધનું પરિણામ…
– અંગ્રેજો સામે હૈદરઅલી ની હાર
529) પીટ્ર્સ ઈન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો?
– 1784
530) 1828 માં કોના દ્વારા બ્રાહ્મોસમાજની સ્થાપના થઈ હતી?
– રાજા રામમોહન રાય
531) મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરુઆત કઈ સાલમા થઈ?
– ઈ.સ.1853
532) ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?
– 2 જી ઓક્ટોબર , 1869
533) 1875 માં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઇ હતી?
– દયાનંદ સરસ્વતી
534) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઇ હતી?
– ઈ.સ. 1885
535) બંગાળનું વિભાજન ક્યારે થયું?
– ઈ.સ.1905
536) મોર્લે મિન્ટો સુધારો ક્યારે આવ્યો?
– ઈ.સ. 1905
537) ક્યાં વર્ષે અંગ્રેજોએ રાજધાની દિલ્લી ખાતે કોલકાતાથી ખસેડી?
– ઈ.સ. 1911
538) ઈ.સ. ….થી …….દરમ્યાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું.
– 1914- 18
539) 1915 માં …….દક્ષિણ આફ્રિકા થી ભારતમાં આવ્યા
– ગાંધીજી
540) 1916માં ……. દ્વારા હોમરુલ લીગની સ્થાપના થઈ.
– એની બેસન્ટ
541) 13 એપ્રિલ …….માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો.
– 1919
542) ઈ.સ…….માં ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું?
– 1920
543) ઈ.સ…..માં ચૌરીચૌરામાં હિંસા થતા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું.
– 1922
544) 1923 માં સી.આર .દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા……….પક્ષની રચના કરવામાં આવી.
– સ્વરાજ
545) ઈ.સ. …… માં પૂર્ણ સ્વરાજ્યની ઠરાવ કરવામાં આવ્યો.
– 1929
546) દાંડીકૂચ એ …….આંદોલનનો ભાગ હતો.
– સવિનય કાનૂન ભંગ
547) ડો.સી.વી.રામન ને …સાલમા નોબેલ એનાયત થયું.
– 1930
548) ભારત પ્રથમ સામાન્ય ચૂંટણીઓ …..માં થઈ.
– 1952
549) ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર……માં થયા.
– 1954
550) ઈ.સ…..માં ગોવા દીવ અને દમણ ની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઇ.
– 1961