One Liner GK in Gujarati Questions Answer | Part 10 | એક લાઈન ના સવાલ જવાબ (451 to 500)
451) કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે?
– સુવર્ણરેખા
452) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?
– મહાશિવરાત્રી ની મધ્યરાત્રીએ
453) ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરુ કર્યું?
– મહારાજા સયાજીરાવ ગાયકવાડ , વડોદરા 1939
454) ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો?
– પીજ
455) રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મોના નામ શું છે?
– નંદનવન અને કસુંબીનો રંગ
456) પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ…
– લીલુડી ધરતી
457) ગુજરાત સરકારે સૌપ્રથમ વાર કરમુક્તિ આપી હોય તેવી ફિલ્મ…
– અખંડ સૌભાગ્યવતી
548) લક્ષ્મી ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે?
– વડોદરા
459) અમદાવાદના ક્યાં સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે?
– વૌઠા
460) ગુજરાતની કઈ ભાષાની લિપિ નથી?
– કચ્છી
461) ગુજરાતનો કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે?
– તરણેતર
462) મેરાયો નામના લોકનૃત્ય વખતે ગવાતા શોર્યગાન ને શું કહે છે?
– હુડીલા
463) પુરાણી બંધુઓએ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ ને વેગ આપ્યો?
– વ્યાયામ
464) એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને કરવામાં આવતા નૃત્યને શું કહે છે?
– ગોફ ગુંથણ
465) તણછાઈનું કાપડ ક્યાં શહેરની વિશિષ્ટતા છે?
– સુરત
466) બાલભોગ્ય લોકકથાઓ અને લોકગીતો તરફ ધ્યાન દોરનાર…
– ગિજુભાઈ બધેકા
467) ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર…
– મહંમદ ધોરી
468) તરાઈ નું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું?
– 1191, મહમદ ધોરી / પૃથ્વી રાજ ચૌહાણની જીત
469) ગુલામવંશના સ્થાપક….
– કુતુબુદીન ઐબક
470) ભારતમાં પ્રથમ વાર ચાંદી અને તાંબાના અરબી સિક્કા ચલણમાં મુકનાર…
– સમસુદીન ઐબક (અલ્તમશ)
471) ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા…
– રઝિયા સુલતાન
472) ખીલજીવંશના સ્થાપક…
– સુલતાન જલાલુદીન ખીલજી
473) તઘલક વંશના સ્થાપક…
– ગ્યાસુદીન તુઘલક
474) મહમદ બીન તઘલકના સમયમાં કયો આરબ મુસાફર ભારત આવ્યો હતો?
– ઇબ્નબતુતા
475) કોના સમયમાં તૈમુર લંગે દિલ્લી પર આક્રમણ કરી લૂંટ ચલાવી?
– નસીરુદીન તુઘલક
476) સૈયદ વંશના સ્થાપક…
– ખિજર ખાન
477) પોતાની રાજધાની દિલ્લીથી દૌલતાબાદ ખસેડનાર…
– મહંમદ બિન તઘલક
478) લોદી વંશના સ્થાપક…
– બહલોલ લોદી
479) આગ્રા નગર વસાવનાર…
– સિકંદર લોદી
480) દિલ્લી સલ્તનતનો છેલ્લો રાજા…
– ઈબ્રાહીમ લોદી
481) પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું?
– 1526, બાબર ઈબ્રાહીમ લોદી , બાબરની જીત
482) ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક…
– બાબર
483) પેશાવરથી કોલકતા સુધીનો ગ્રાન્ટ ટ્રંક રોડ બંધાવનાર…
– શેરશાહ સુરી
484) પાણીપતનું બીજું યુદ્ધ કલયારે અને કોની વચ્ચે થયું?
– 1556, અકબર-હેમુ, અકબરની જીત
485) હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું?
– 1576, અકબર – રાણા પ્રતાપ, અકબરની જીત
486) અકબરે કયો ધર્મ સ્થાપ્યો?
– દિન – એ – ઈલાહી
487) જહાંગીરનું મુળનામ…
– સલીમ
488) જહાંગીરની બેગમનું નામ…
– નૂરજહાં (મહેરુન્નિસા)
489) ક્યાં અંગ્રેજ પ્રતિનિધિએ જહાંગીર પાસે સુરતમાં વેપાર કરવાની પરવાનગી માંગી?
– સર થોમસ રો
490) લાલ કિલ્લા, જામા મસ્જિદ બનાવનાર…
– શાહજહાં
491) ગુરુ તેગબહાદુરની હત્યા કરાવનાર…
– ઔરંગઝેબ
492) ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર…
– વાસ્કો-દી-ગામા
493) પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું?
– 1759માં કલાઈવ – સિરાજઉદ દૌલા
494) ભારતના પ્રથમ ગવર્નર…
– રોબર્ટ કલાઈવ
495) ભારતના પ્રથમ ગવર્નર જનરલ…
– વોરન હેસ્ટિગ્સ
496) જિલ્લાઓમાં દીવાની અને ફોજદારી કોર્ટોની સ્થાપના કરાવનાર…
– વોરન હેસ્ટિગ્સ
497) લોર્ડ કોર્ન વોલિસે કાયદાનું ક્યુ પુસ્તક લખ્યું?
– કોર્ન વોલિસ કોડ
498) સહકારી યોજના દાખલ કરાવનાર ગવર્નર જનરલ…
– લોર્ડ વેલેસ્લી
499) ભારતમાં મરાઠા શાસનનો અંત લાવનાર…
– લોર્ડ હેસ્ટિગ્સ
500) ગુલામી પ્રથા અને માનવ બલી પર પ્રતિબંધ મુકનાર…
– લોર્ડ વિલિયમ બેન્ટીક