ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Itihas General Knowledge (201 to 240 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Itihas General Knowledge (201 to 240 Que)

201) ઘુમલી રાજવંશની રાજધાની હતી. (GPSC Class-2, 2017)

– જેઠવા 

202) સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાતે આવેલું. (GPSC Class-2, 2017)

– અમદાવાદ 

203) “કન્નહ દે પ્રબંધ” જૂની ગુજરાતીમાં દ્વારા લખાયેલું મહાકાવ્ય છે. (GPSC Class-2, 2017)

– પહ્મનાભ

204) ઇ.સ. 1026 માં જ્યારે ગઝનીના મહંમદે સોમનાથ લૂંટયું ત્યારે અણહીલવાડ રાજ્યનો રાજા કોણ હતો? (GPSC Class-2, 2017)

– ભીમ – I 

205)  ગુજરાતના કયાં રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમાચાર્યને આશ્રય આપવામાં આવ્યો? (GPSC Class-2, 2017)

–  સિદ્ધરાજ 

206) પ્રાચીન ગુજરાતીમાં કૃત કાવ્યાત્મક મહાકાવ્ય ‘કાન્હડદેપ્રબંધ’ ના રચયતા કોણ હતા? (GPSC Class-1, 2018)

– પહ્મનાભ

207) તેજપાલ અને વસ્તુપાલ દ્વારા બંધાયેલુ માઉન્ટ આબુનું જૈન મંદિર કયા જૈન તિર્થંકર ને સમર્પિત છે. (GPSC Class-1, 2018)

– નેમિનાથ 

208) તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના ક્યા શાસકે મહારાજાધિરાજ, ‘રાજાઓનો રાજા’નો ખિતાબ ધારણ કર્યો હતો? (GPSC Class-1, 2018)

– વિશાલદેવ વાઘેલા 

209) સોમેશ્વર કૃત વૃત્તાંત ‘કીર્તિ કૌમુદી’ ગુજરાતના ચાં રાજવંશનો ઇતિહાસ છે. (GPSC Class-1, 2018)

– વાઘેલા 

210) અણહિલવાડના ક્યા ચાલુકચ રાજાએ, જૈન વિદ્વાન હેમચંદ્રના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો? (GPSC Class-1, 2018)

– કુમાળપાળ 

211) ગુર્જર પ્રતિહાર સમયના શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે? (GPSC Class-1, 2018)

– આર્ટા

212) કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું? (GPSC Class-2, 2018)

– જયસિંહ સિદ્ધરાજ 

213)  મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? (GPSC Class-2, 2018)

– હ્યુ – એન – સ્તાંગ 

214) ડભોઇ કિલ્લો ……ના શાસન દરમ્યાન બાંધવામાં આવ્યો હતો. (GPSC Class-2, 2018)

– સિદ્ધરાજ જયસિંહ 

215) રૂદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? (GPSC Class-2, 2018)

– મૂળરાજ પ્રથમ 

216) “સિંહ સંવત’…. દ્વારા શરૂ કરવામાં આવ્યું. (GPSC Class-2, 2018)

– સિદ્ધરાજ જયસિમ્હા 

217) ક્યા રાજવીના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરીને લૂંટ ચલાવી હતી ? (GPSC Class-2, 2018)

– ભીમદેવ પહેલો 

218) મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? (GPSC Class-2, 2018)

– પાટણ 

219) કયા રાજવંશના રાજમાં ગુજરાત સૌથી વધુ ઉંચાઈએ પહોંચ્યું ? (GPSC Class-1, 2018)

– સોલંકી રાજવંશ 

220) ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી ? (GPSC Class-1, 2018)

– વલ્લભી 

221) ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને ‘અવનીજનાશ્રય’નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? (GPSC Class-1, 2018)

– પુલકેશી 

222) વ્યાકરણ પુસ્તક, સિધ્ધહેમ શબ્દાનુશાસન, ………. દ્વારા લિખિત છે. (GPSC Class-1, 2018)

– હેમચંદ્રાચાર્ય 

223) ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા / રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી ? (GPSC Class-1, 2018)

– મીનળ દેવી 

224) પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે ઉતરેલ હતા? (GPSC Class-1, 2018)

– સંજાણ 

225) કુમારપાળની વડનગર પ્રશસ્તિ………….માંથી મળી આવે છે. (GPSC Class-1, 2018)

– ભગવાન શિવ 

226) જામનગર જિલ્લામાં ગોપનું મંદિર…………. દ્વારા બંધાયુ હતું. (GPSC Class-1, 2018)

– મૈત્રક 

227) મીનળદેવી દ્વારા બંધાવેલ ‘મલાવ તળાવ કયા આવેલું છે ? (GPSC Class-1, 2018)

– ધોળકા 

228) કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિર……………….ના સમયમાં બંધાયેલું છે. (GPSC Class-2, 2018)

– વાઘેલા વંશ 

229) મુંજાલ અને સાન્તુ …… ના દરબારમાં મંત્રી હતા. (GPSC Class-2, 2018)

– સિદ્ધરાજ જયસિંહ 

230) વલ્લભીનો રાજ્ય ધર્મ ………. હતો. (GPSC Class-2, 2018)

– શિવવાદ 

231)  ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા(GPSC GENERAL STUDY, 2017)

– ચાલુક્ય 

232) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? (GPSC Class-1-2, 2017)

– કુમારપાળ 

233) ગુજરાતમાં જૈનોએ લઘુચિત્રશૈલીનો વિકાસ ક્યારે સાધ્યો ? (GPSC Class-2, 2019)

– ચૌલુક્ય કાળમાં 

234) ગુજરાતમાં ચૌલુક્ય રાજ્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો ? (GPSC Class 1, 2019)

– મૂળરાજ પહેલો 

235) રાજા ભોજના રાજ્યની રાજધાનીનું શહેર કયું હતું ? (GPSC Class 1, 2019)

– ધાર 

236) હોર્મુઝથી નીકળેલા પારસીઓ ભારતમાં પ્રથમ વહાણો મારફતે ક્યાં ઉતર્યા હતાં ? (GPSC Class 1, 2019)

– દીવ 

237) આશરે 14મી સદીનું જૈન મંદિર, બાવનધ્વજ મંદિર ક્યાં આવેલું છે ? (GPSC Class-2, 2019)

– સરોત્રા, બનાસકાંઠા 

238) ગુજરાતના ઈતિહાસમાં કયા રાજાને ‘અશોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે ? (GPSC Class-1, 2-2019) 

– કુમારપાળ 

239) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું ? (GPSC Class-1, 2016)

– ખંભાત 

240) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ……………..હતું (GPSC PI -2017)

– બૈજુ

Leave a Comment