ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 3 | Itihas General Knowledge (81 to 120 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 3 | Itihas General Knowledge (81 to 120 Que)

81) પ્રાચીન નોંધવહીમાં મેલુહાના વેપાર સંબંધોનો સંદર્ભ છે. મેલુહા એ ………. નું પ્રાચીન નામ છે? (GPSC Class-2, 2018)

– સિંધુ વિસ્તાર

 82) ”સનથારા” (Santhara ) ક્યાં ધર્મની ધાર્મિક વિધિ છે ?  (GPSC Class-1, 06-02-2021) 

– જૈન ધર્મ 

83) મહાવીરની તુરંત જ પહેલા ક્યાં તીર્થંકર ?  (GPSC Class-1, 2016)

– પાશ્વર્નાથ 

84) ‘અહિંસા પરમો ધર્મ ‘ વિધાન ક્યાં ધર્મ ગ્રંથ માં જોવા મળે છે? (GPSC Class -1,2, 2016)

– જૈન ધર્મગ્રંથ 

85) સ્યાદવાદનો સિધ્ધાંત ક્યાં ધર્મ સાથે સંકાયેલો છે? (GPSC PI, 2017)

– ભાગવત ધર્મ

86) દિવસનો પડો ………. છે. (GPSC PI, 2017)

– ઓશોની આત્મકથા

87) અકબરે ‘જગતગુરુ’ ની ઉપાધિ ક્યાં સંતને આપી? (GPSC PI , 2017)

– હીરવિજય સુરી 

88) જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયા છે? (GPSC Class-2, 2020)

– 23

89) જૈન ધર્મ ગ્રંથનું સાહિત્ય ક્યાં નામે ઓળખાય છે ? (GPSC Class-2, 2017)

– આગમ 

90) જૈન ધર્મના અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એમ ચાર મુખ્ય ઉપદેશો ક્યાં તીર્થંકરના હતા? (GPSC Class-1, 2017)

– પાશ્વર્નાથ

91) નિગ્રંથ યતી સમુદાયના સ્થાપક કોણ હતા? (GPSC  Class-2, 2018)

– પાશ્વર્નાથ 

92) જૈન ધર્મમાં ‘સંપૂર્ણ જ્ઞાનને’ ………તરીકે ઓળખવામાં આવે છે. (GPSC  Class-2, 2018)

– કૈવલ્ય

93) જૈન ધર્મ નો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિધ્ધાંત પાર જોવા મળે છે? (GPSC  Class-1,2, 2017)

– સ્યદવદા

94) ચૌદમી સદીના જૈન સાધુ ……. લઘુચિત્રકલા માટે પ્રખ્યાત છે. (GPSC Class-1-24, 2018)

– વીરભદ્રાચાર્ય 

95) મહાવીરે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? (GPSC Class-2, 2018)

 – અર્ધમાગધી 

96) જૈન દર્શન અનુસાર સ્યાદ એટલે ……. (GPSC Class-2, 2019)

– સત્ય, ક્રમિક જ્ઞાન 

97) જૈન પરંપરામાં કોને તીર્થંકર તરીકે ધ્યાને લેવામાં આવતા નથી?(GPSC Class-1,2, 2017)

– પ્રિયદર્શન 

98) ”કલ્કાચાર્ય કથા ” ……. ગ્રંથ છે. (GPSC Class-1, 2019)

– જૈન 

99)  ઇંદ્રગ્રહમાં આવેલ દિગંબર જૈનોનું નાનું મંદિર ક્યાં જૈન તીર્થંકરને સમર્પિત છે? (GPSC Class-1, 2019)

– તૃતીય તીર્થંકર 

100) પૂર્વા (Purvas) જૈન સાહિત્યએ ……નું બનેલું છે. (GPSC Class-2, 2020)

– 14 પૂર્વા (Purvas)

101) ક્યાં રાજ્યોમાં જૈનોની વસ્તી સૌથી વધુ છે? (GPSC Class-2, 09-01-2021)

– મહારાષ્ટ્ર 

102) સૌરાષ્ટ્ર ના શાસન માટે અશોક દ્વારા …… ની નિમણુંક કરવામાં આવી હતી.  (GPSC Class-2, 24-01-2021)

– તુષરૂપા(tushaspa)

103) મૌર્ય સમાજનું સાત વર્ગોમાં વિભાજનની બાબતનો ઉલ્લેખ એ વિશેષતઃ …..માં કરવામાં આવ્યો હતો. (GPSC Class-2, 24-01-2021)

 – મેગેસ્થનીઝની ઈન્ડિકા 

104) ગુપ્ત વહીવટ તંત્રમાં તાલુકા માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? (GPSC Class-1, 23-01-2021)

– વિત્થ 

105) ઉદયગિરિની ગુફાઓ ક્યાં અભિલેખ માટે પ્રસિદ્ધ છે, કે જેની બ્રામ્હી લિપિમાં કોતરવામાં આવ્યો હતો? (GPSC Class-1, 23-01-2021)

– હાથી ગુફા અભિલેખ 

106) ઓરંગાબાદ ખાતે આવેલ અજંતા – ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફંટાની ગુફાઓ ગુફાસ્થાપ્ત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે ,જે કોના સમયમાં બંધાયેલ છે?

– ગુપ્તકાળ 

107) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? (GPSC Class-3, 2017)

– નાલંદા 

108) ચંદ્રગુપ્ત બીજા એ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ છે? (GPSC Class-3, 2017)

– શક વિજય

109) મૌર્ય વંશ ક્યાં રાજા ”પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતા છે? (GPSC Class-3, 2017) 

– અશોક 

110) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કય રાજાનો ઉલ્લેખ નથી? (GPSC PI, 2017)

– સમુદ્રગુપ્ત 

111) જૂનાગઢ ખાતે અશોક નો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? (GPSC PI, 2017)

 – જેમ્સ રોડ 

112)ગિરનારનો શિલાલેખ ……સમયનો છે. (GPSC PI, 2017)

 – મૌર્ય 

113) જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યાં કાળ દરમિયાન બંધાયું હતું? (GPSC PI, 2017)

– મૌર્ય 

114) ગુજરાતમાં ક્યાં કાળ ના શિલ્પો બહુ જૂજ માત્રમાં પ્રાપ્ત થયા છે? (GPSC PI, 2017)

– શુંગ કાલીન 

115) ઈજીપ્તનાં રાજા ટોલ્મી-II ફિલાડેલફસ દ્વારા બિન્દુસારના દરબારમાં મોકલાયેલા રાજદૂત નું નામ …… હતું. (GPSC PI, 2017)

– ડાયનાઈસીઅસ 

116) સ્કંદ ગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે? (GPSC PI, 2017)

– ભીતારી શિલાલેખ 

117) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરુ કર્યા? (GPSC PI, 2017) (GPSC Class-2, 2017)

– ઈન્ડો – ગ્રીક 

118) ક્યાં સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? (GPSC PI, 2017)

– ખારવેલ   

119) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ ક્યાં વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલું હતું?  (GPSC Class-1, 2017)

– મૈત્રક વંશ 

120) ગણિતશસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– આર્યભટ્ટ

Leave a Comment