ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Itihas General Knowledge (41 to 80 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Itihas General Knowledge (41 to 80 Que)

41) સિંધુ ખીણની સંસ્કૃતિનું ક્યુ સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે? (GPSC Class 1-2, 2017)

– મેહરગઢ

42) આધુનિક ભારતમાં સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિ સ્થળ ક્યુ છે? (GPSC Class 1-2, 2017)

– રાખીગરી

43) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના ક્યાં સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલાં પ્રમાણો જોવા મળે છે? (GPSC Class 1-2, 2017)

– મોહં-જો-દરો

44) ગુજરાતમાં …… પ્રથમ હરપ્પન સ્થળનું ઉત્ખનન થયેલું. (GPSC Class-1, 2018)

– રંગપુ

45) બૌદ્ધ ધર્મમાં ”વિહાર”નો અર્થ શું થાય? (GPSC Class-1, 2016)

– ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ 

46) બૌદ્ધ ધર્મમાં આઠ આરવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે? (GPSC Class -1,2, 2016)

– આર્ય અષ્ટાંગિક માર્ગ 

47) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?  (GPSC Class-2, 2016)

– શૈલ ગુફાઓ 

48) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? (GPSC Class-3, 2017)

– પાલી 

49) નિરગ્રંથનો અર્થ શું છે?  (GPSC PI, 2017)

– બંધનમુક્ત 

50) ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રારંભિક અસ્તિત્વનો પુરાવો …….ખાતે જોવા મળે છે. (GPSC Class -1, 2020)

– જૂનાગઢમાં અશોકના ખડક પરનું ફરમાન (Ashok Rock edict in Junagadh)

51) બૌદ્ધ સાહિત્યની ભાષા …….  (GPSC Class-2, 2017)

– પાલી છે.

52) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? (GPSC Class-2, 2017)

– ત્રિપિટક 

53) બીજી બૌદ્ધ પરિષદ સ્થળે યોજાઈ હતી. (GPSC Class-1,2, 2017)

– વૈશાલી 

54) ગુજરાતનું ક્યુ પ્રાચીન બૌદ્ધ વિશ્વવિધાલય છે? (GPSC Class-1,2, 2017)

– વલ્લભી 

55) સંઘમાં રહેવાવાળા  બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો ક્યાં ગ્રંથમાં આપેલ છે? (GPSC Class-2, 2018)

– વિનય પિટક 

56) દેવાની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટાવા સ્તૂપ ક્યાં રાજ્યમાંથી મળી આવેલ છે? (GPSC Class-2, 2018)

– ગુજરાત 

57) દેવનીમોરીમાં મળી આવેલી મંજુષા …….બનેલી છે. (GPSC Class-2, 2018)

– ખડક  

58) ગુજરાતનું ……. સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે. (GPSC Class-2, 2018)

– દેવાનીમોરી 

59) અષ્ટાંગિક માર્ગ ક્યાં ધર્મમાં સૂચિત કરવામાં આવ્યો છે? (GPSC Class-1, 2018)

– બૌદ્ધ ધર્મ 

60) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ……..(GPSC Class-1, 2018)

– બૌદ્ધ મઢના અવશેષો છે.

61) ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના મહાભિનિષ્ક્રમણમાં સૂચવાયેલ છે? (GPSC Class-2, 2018)

– ગૃહ ત્યાગ 

62) ત્રીજી બૌદ્ધ સભા (Buddhist Council) ક્યાં મળેલી હતી?  (GPSC Class-1, 2017)

– પાટલીપુત્ર 

63) જયારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? (GPSC Class-1,2, 2017)

– આનંદ 

64) ક્યાં મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ – એન – સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા? (GPSC Class-1,2, 2017)

– મહાબોધી મઠ 

65) બુદ્ધ દ્વારા આપવામાં આવેલ ”ચાર ઉમદા સત્યો” શેના પર આધારિત છે?  (GPSC Class-1,2, 2017)

– દુઃખ અને તેની નાબુદી 

66) દીપવામસા અને માહવામસા પુસ્તકો …..પંથને સંબધિત છે.  (GPSC Class-1, 2018)

– થેરાવાડા બૌદ્ધ ધર્મ 

67) ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ ક્યાં સ્થળે આપેલ છે?  (GPSC Class-1, 2018)

– સારનાથ 

68)  પ્રારંભિક મધ્યયૂગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાંતરક્ષિત …..હતા.  (GPSC Class-3, 2018)

 – પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ 

69) બૌદ્ધસાહિત્યના ”દીપવંશ ” અને ”મહવંશ ” નામના ગ્રંથો ………માંથી પ્રાપ્ત થાય છે.  (GPSC Class -3. 2018)

– શ્રીલંકા 

70) બેઈલી વિસ્તારને ……. ની સાઈટ તરીકે ઓળખવામાં આવેલું છે.(GPSC Class-1, 2018)

– ધોળાવીરા

71) હરપ્પન સાઈટ બે સંસ્કૃતિ તબક્કાઓ દર્શાવે છે. હરપ્પન અને પૂર્વ હરપ્પન તે ……… છે? (GPSC Class-1, 2018)

– બનાવેલી

72) તેજસ્વી ઝગઝગતા લાલ વસ્ત્રો ક્યા સમય સાથે સંકળાયેલા છે? (GPSC Class-1, 2018)

– ઉતરાવસ્થાનો હડપ્પન સમય

73) હડપ્પન સમયગાળાની હોડીનો નમૂનો …… થી મળી આવી હતી (GPSC Class-1, 2018)

– ધોળાવીરા

74) હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો …….. થી મળી આવ્યાના અહેવાલ છે. (GPSC Class-1, 2018)

– લોથલ

75) ગોટીલની ટેરોકોટા પ્રતિકૃતિ ક્યાં સ્થળેથી મળી આવેલ છે? (GPSC Class-1, 2018)

–  લોથલ

76) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ‘ભરતી’ વિશેનું જ્ઞાન હતું. એના ક્યા સ્થળે પુરાવા મળી આવ્યા છે? (GPSC Class-1, 2018)

– લોથલ

77) સિંધુ ખીણની સંસ્કૃતિના ક્યાં બે સ્થળો ધગ્ગર નદીના કિનારે સ્થિત હતા? (GPSC Class-1, 2018)

– કાલિબંગા અને બનાવલી

78) સિંધુ મ્હોર ઉપર ક્યાં દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે? (GPSC Class-1-2, 2018)

– પશુપતિ

79) પશુપતિ મહાદેવનું સીલ કઈ જગ્યાએ પ્રાપ્ત થયેલ હતું? (GPSC Class-1, 2018)

– મોહેનજો-ડદરો

80) મોટા પશુની અંશાકીત માપની દગ્ધ પાંસળી ક્યાં સ્થળે મળી આવી છે? (GPSC Class-2, 2018)

– ધોળાવીરા

Leave a Comment