One Liner GK in Gujarati Questions Answer | Part 3 | એક લાઈન ના સવાલ જવાબ (101 to 150)
One Liner GK in Gujarati Questions Answer | Part 3 | એક લાઈન ના સવાલ જવાબ (101 to 150) 101) કનકાવતી અને રુકમાવતી નદીઓ ક્યાં જિલ્લામાં આવેલા છે? – કચ્છ 102) નળસરોવરનો સૌથી મોટો ટાપુ… – પાનવડ 103) ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? – સાબરમતી 104) બનાસ નદી પર કયો બંધ બાંધવામાં …