One Liner GK in Gujarati Questions Answer | Part 5 | એક લાઈન ના સવાલ જવાબ (201 to 250)
One Liner GK in Gujarati Questions Answer | Part 5 | એક લાઈન ના સવાલ જવાબ (201 to 250) 201) ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યુ શિવાલય આવેલું છે? – ગલતેશ્વર 202) સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા? – રૈયાલી 203) ખેડા જિલ્લા માં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે? – લસુંદ્રા …