વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Science & Technology General Knowledge (281 to 320 Que)
વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Science & Technology General Knowledge (281 to 320 Que) 281) હાસ્ય વાયુ | લાફીંગ ગેસ અન્ય કયા નામે ઓળખાય છે? (GPSC Class-2, 2018) – નાઈટ્ર્સ ઓક્સાઇડ 282) એલ.પી.જી. (LPG) માં મુખ્યત્વે ……… નો સમાવેશ થાય છે. (GPSC Class-2, 2018) – મિથેન, બ્યુટેન અને પ્રોપેન …