ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Itihas General Knowledge (121 to 160 Que)
ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Itihas General Knowledge (121 to 160 Que) 121) ગિરનારની તળેટીમાં ક્યાં રાજવીનો શિલાલેખ છે? (GPSC Class-2, 2017) – સ્કંદ ગુપ્ત, સમ્રાટ અશોક, રુદ્રદામન 122) હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો? (GPSC Class-2, 2017) – કુમારગુપ્ત પ્રથમ 123) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ …