ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que)
ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que) 241) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? (GPSC PI, 2017) – બહાદુરશાહ 242) મહંમદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની બાંધી હતી અને તેનું નામ બદલીને કર્યું હતું. (GPSC Class-1, 2020) – મુસ્તબાદ 243) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા …