04 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 04 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
04 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 04 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati 1) વર્ષ 2025 માં કાંકરિયા કાર્નિવલે કેટલા વર્ષ પૂર્ણ કર્યા? – 18 વર્ષ -> અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ‘કાંકરિયા કાર્નિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. …