ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Social Science General Knowledge (241 to 280 Que)
241) સામાન્યતઃ સરેરાશ 50 થી 100 સેન્ટિમીટર વરસાદ ક્યાં પડે છે? (GPSC Class 1, 2018)
– હરિયાણા
242) લોકતાક સરોવર ક્યાં રાજ્યમાં આવેલ છે? (GPSC Class 1, 2018)
– મણિપુર
243) ભારતની પ્રથમ રાષ્ટ્રીય કોસ્ટલ પોલીસિંગ એકેડમી, નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પોલીસ દળોને તાલીમ આપવા સારું……….ખાતે સ્થપાઈ છે (GPSC Class 1, 2018)
– ગુજરાતના દેવભૂમિ દ્વારકા
244) ગુજરાતમાં ઘાસ ના ભવ્ય મેદાનો……..જોવા મળે છે (GPSC Class 1, 2018)
– વેળાવદર
245) તળાજા, લોર અને સનાની ટેકરીઓ ……માટે જાણીતી છે (GPSC Class 1, 2018)
– બૌદ્ધ ગુફાઓ
246) ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે? (GPSC Class 1, 2018)
– ચેનાબ
247) ઈન્ડ્સ ડોલ્ફિનની પ્રથમ સંગઠિત વસ્તી ગણતરી …… રાજ્યમાં શરુ થાય છે (GPSC Class 1, 2018)
– પંજાબ
248) ભારતના કેટલા રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે? (GPSC Class 1, 2018)
– 4
249) ‘મેકમહન’ અંકુશ રેખા ક્યાં દેશોને અલગ કરે છે? (GPSC Class 1, 2018)
– ભારત અને ચીન
250) ભારતમાં તેલંગાણા રાજ્યની સ્થાપના પછી કુલ કેટલા રાજ્યો તટવર્તી સહભાગિતા ધરાવે છે? (GPSC Class 2, 2018)
– 9
251) ગુજરાતમા આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકા ઓ છે? (GPSC Class 1, 2017)
– 5
252) નીલગીરી પાસે કેટલી પર્વત શ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે? (GPSC GENERAL STUDY, 2017)
– ત્રણ
253) ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના ક્યાં ઝોનમાં આવે છે? (GPSC GENERAL STUDY, 2017)
– પાંચમા
254) સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં આવેલી દક્ષિણ ની ટેકરીઓ કઈ ટેકરીઓ તરીકે ઓળખાય છે? (GPSC GENERAL STUDY, 2017)
– ગીરની ટેકરીઓ
255) વાડિયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલયન જિયોલોજી ક્યાં સ્થળે આવેલી છે? (GPSC Class 1, 2017)
– દહેરાદુન
256) રાજ્યની 29% વસ્તી ત્રણ જિલ્લાઓમાં વસે છે, આ ત્રણ જિલ્લાઓ ક્યાં છે? (GPSC Class 1, 2017)
– અમદાવાદ, વડોદરા અને સુરત
257) સરદાર સરોવર યોજના ગુજરાત સિવાય ના અન્ય ક્યાં રાજ્યોને / રાજ્યને આવરી લે છે? (GPSC Class 2, 2018)
– મહારાષ્ટ્ર અને રાજસ્થાન
258) ક્યાં પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે? (GPSC Class 1-2, 2017)
– દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ
259) ગુજરાત માંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે? (GPSC Class 1-2, 2017)
– ઓખા – રામેશ્વરમ
260) વિશ્વના મોટા ભાગના ગરમ રણ ક્યાં અક્ષાંસ વચ્ચે આવેલા છે? (GPSC Class 1-2, 2017)
– 15-30
261) પેનાઈન્સ (યુરોપ), અપલાશીયન(અમેરિકા) અને અરવલ્લી (ભારત)………ના ઉદાહરણો છે. (GPSC Class 1-2, 2017)
– ગેડ પર્વતો
262) લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ……ટાપુઓ છે અને તે પૈકી……..ટાપુઓમાં માનવ વસ્તી છે (GPSC Class 2, 2017)
– 36,11
263) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે? (GPSC Class 2, 2017)
– રોહી
264) ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે? (GPSC Class 1, 2018)
– ભારતીય સર્વેક્ષણ
265) ……..પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલી છે (GPSC Class 1, 2018)
– સહ્યાદ્રી
266) સૂરમાં ઘાટી……માં સ્થિત છે (GPSC Class 1, 2018)
– રાજસ્થાન
267) અમદાવાદ શહેર …….ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે (GPSC Class 1, 2018)
– 3
268) ભારત દેશના કુલ ક્ષેત્રફળ પૈકી ગુજરાત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? (GPSC Class 2, 2018)
– 5.97
269) સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્યજીવન સબંધી સમુદાય જોવા મળે છે? (GPSC Class 1, 2018)
– માલધારી
270) ક્યુ રાજ્ય કર્કવૃત દ્વારા વિભાજીત થતું નથી? (GPSC Class 1, 2018)
– ઓરિસ્સા
271) ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત – ક્ષેત્ર ક્યુ છે? (GPSC Class 1, 2018)
– નીલગીરી
272) ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? (GPSC Class 1, 2018)
– પાંચ
273) સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ……માં આવેલા છે (GPSC Class 1-24, 2018)
– બંગાળની ખાડી
274) ગુજરાતનું ક્યુ શહેર કર્કવૃતની ઉતરે આવેલું છે? (GPSC Class 1-24, 2018)
– મહેસાણા
275) આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણા – આ પાંચ દક્ષિણના રાજ્યો પૈકી ક્યુ રાજ્ય ભારતના સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે? (GPSC Class 1-24, 2018)
– ફક્ત કર્ણાટક
276) આંધ્રપ્રદેશ માંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014 માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું? (GPSC Class 1, 2018)
– 10
277) નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે? (GPSC Class 1, 2018)
– 19
278) પશ્ચિમ બંગાળના કાલીંપાન્ગને તિબેટની રાજધાની લ્હાસા સાથે જોડાતો મુખ્ય વ્યાપારીમાર્ગ સિક્કિમની ચુંબી ખીણમાં…..થી પસાર થાય છે. (GPSC Class 1, 2018)
– જેલેપ લા
279) કર્કવૃત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? (GPSC Class 1, 2018)
– છ
280) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? (GPSC Class 3, 2018)
– વડોદરા