ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Social Science General Knowledge (201 to 240 Que)

ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Social Science General Knowledge (201 to 240 Que)

201) ભારતીય દ્વિપકલ્પનો દક્ષિણ બિંદુ એટલે કે, કન્યાકુમારી ………આવેલું છે? (GPSC Class 2, 2017)

– વિષુવવૃત્તની ઉતરે 

202) ગોરખનાથ શિખર ક્યાં આવેલું છે? (GPSC Class 2, 2017)

– ગિરનારની ટેકરીઓમાં 

203) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય ક્યાં નામથી ઓળખાય છે? (GPSC Class 2, 2017)

– ખાખરીયા ટપ્પા 

204) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડર છે, આ કોરિડર પૂર્વમાં ક્યાં સ્થળેથી શરુ થશે? (GPSC Class 2, 2017)

– પોરબંદર 

205) ”નાના ગીર” તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામ ઓળખાય છે? (GPSC Class 2, 2017)

– મોરઘાટના ડુંગરો 

206) દ્વિકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો છે? (GPSC Class 2, 2017)

– તળાવો 

207) બાબાબુદાન ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર ક્યુ છે? (GPSC Class 2, 2017)

– મુલ્લયનગિરિ 

208) ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે? (GPSC Class 2, 2017)

– લદ્દાખનો ઉચ્ચપ્રદેશ 

209) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે? (GPSC Class 2, 2017)

– લોહ-અયસ્ક 

210) પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળી આવે છે? (GPSC Class 2, 2017)

– કાલુ 

211) પશ્ચિમઘાટના વર્ષાછાંયામાં કયો પ્રદેશ આવેલો છે? (GPSC Class 2, 2017)

– બારામતી 

212) ગુરગાંવ ક્યાં આવેલું છે? (GPSC Class 2, 2017)

– હરિયાણા 

213) ”હિમાદ્રિ સ્ટેશન” ક્યાં આવેલ છે?

– આર્કટિક પ્રદેશ   

214) ધી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે ક્યાં સ્થળે આવેલી છે? (GPSC Class 2, 2017)

– વડોદરા 

215) ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા ક્યાં જિલ્લામાં છે? (GPSC Class 1, 2017)

– સુરેન્દ્રનગર 

216) ”કાલેશ્વરમ લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ” ક્યાં રાજયમાં આવેલ છે? (GPSC Class 2, 2017)

– તેલંગાણા 

217) ભારતના કુલ ક્ષેત્રના ટકાના સંદર્ભમાં ક્યુ રાજ્ય વધુ ક્ષેત્ર ધરાવે છે? (GPSC Class 1, 2017)

– ઓડિશા 

218) ઉચ્ચ એશિયાની કરોડરજ્જૂ કોને કહે છે? (GPSC Class 1, 2017)

– કારાકોરમ 

219) હિમાચલ પર્વતશ્રેણીના ઢોળાવ ભાગમાં ચર્રીયાણ ક્ષેત્રો જોવા મળે છે, જેને ઉત્તરાખંડમાં શું કહેવાય છે? (GPSC Class 1, 2017)

– બુગ્યાલ 

220) ધી ગ્રેટ વિક્ટોરિયા ડેઝર્ટ ક્યાં સ્થળે આવેલ છે? (GPSC Class 2, 2017)

– ઓસ્ટ્રેલિયા 

221) ભૃપૃષ્ટની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? (GPSC Class 2, 2017)

– 5 

222) ગુજરાતના સીમાડા કેટલા રાજ્યો સાથે જોડાયેલા છે? (GPSC Class 2, 2017)

– ત્રણ 

223) ગુજરાત રાજ્યની સ્થાપના વખતે અને હાલમાં કેટલા જિલ્લાઓની રચના કરવામાં આવેલ છે? (GPSC Class 2, 2017)

– 17 અને 33

224) કઈ ડુંગરધાર કચ્છના રણ અને કચ્છના અખાતની વચ્ચે જળવિભાજક તરીકે કામ કરે છે? (GPSC Class 1, 2016)

– મધ્યવર્તી ડુંગરધારા 

225) ગુજરાતના પ્રદેશની ઉત્તર-દક્ષિણ લંબાઈ ……..કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ……કિલોમીટર છે. (GPSC Class 2, 2017)

– 540,500

226) અરબી સમુદ્રમાં આવેલ ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે? (GPSC Class 2, 2017)

– તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે 

227) વિસ્તારના સંદર્ભે ભારતમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? (GPSC Class  1-2, 2017)

-5

228) ખાંસી અને ગારો લોકજાતિના માણસનું રહેઠાણ: (GPSC Class 1, 2018)

– મેઘાલય 

229) જાત્રાળુ ઉત્તરાખંડ રાજ્યનો …….હિમાલય ઘાટ પસાર કરી પવિત્ર કૈલાસ માન સરોવરની યાત્રાએ જાય છે. (GPSC Class 1, 2018)

– લિપુલેપ ઘાટ 

230) માળવાના ઉચ્ચ પ્રદેશ ના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? (GPSC Class 2, 2018)

– અરવલ્લીની 

231) સિક્કિમ રાજ્ય ……થી ઘેરાયેલું છે. (GPSC Class 2, 2018)

– ચાઈના, નેપાળ, ભૂતાન અને પશ્ચિમ બંગાળ 

232) સરેરાશ દરિયાઈ સપાટીથી સૌથી વધુ ઊંચાઈ કોની છે? (GPSC Class 2, 2018)

– અના મૂડી 

233) ક્યાં બે દેશો ચીન અને ભારત ને વસ્તીના સંદર્ભે ઘટતા ક્રમમાં અનુસરે છે. (GPSC Class 2, 2018)

– યુ.એસ.એ. અને ઇન્ડોનેશિયા 

234) કયો વિસ્તાર ધરતીકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે? (GPSC Class 1, 2018)

– ઉત્તર પૂર્વી ક્ષેત્ર 

235) પૂર્વીય ઘાટો અને પશ્ચિમ ઘાટો મળે છે ત્યાં કઈ ટેકરીઓ આવેલી છે? (GPSC Class 1, 2018)

– નીલગીરી 

236) હિમાલયન આર્કિયન ખડકોમાંથી મુખ્યત્વે શું પ્રાપ્ત થાય છે? (GPSC Class 1, 2018)

– લોહ અયસ્ક, મેંગેનીઝ અયસ્ક અને અબરખ 

237) ક્યાં રાજ્યમાં સરકારે ભારત-બાંગ્લાદેશ મૈત્રી દ્વારનું ઉદ્ઘાટન કર્યું? (GPSC Class 1, 2018)

– મેઘાલય 

238) …..ગુજરાતની ઉત્તર સરહદમાંથી પસાર થાય છે (GPSC Class 1, 2018)

– ઉષ્ણ કટિબંધ 

239) ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે? (GPSC Class 1, 2018)

– ગિરનાર 

240) ……તામિલનાડુ રાજ્ય અને શ્રીલંકાના ઉત્તરાખંડ ના ઉત્તરીય પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે આવેલી સામુદ્રધુની છે (GPSC Class 1, 2018)

– પાક સામુદ્રધુની

Leave a Comment