ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Social Science General Knowledge (161 to 200 Que)
161) ”સીમા દર્શન” માટે ગુજરાત રાજ્યમાં ક્યુ સ્થળ પસંદ કરવામાં આવેલું છે? (GPSC Class 1-2, 2017)
– નડાબેટ
162) લુસાઈ ટેકરીઓ ક્યાં રાજ્યમાં આવેલી છે? (GPSC Class 1-2, 2017)
– મિઝોરમ
163) કચ્છ સૌરાષ્ટ્ર માં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે? (GPSC PI , 2017)
– ઘંટીઘોડા
164) ……પછી ભારતનો ભૂકંપલગન ઝોનીંગ નકશો સુધારવામાં આવ્યો (GPSC PI , 2017)
– લાતુર ભૂકંપ
165) ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે? (GPSC PI , 2017)
– કોરોમંડલ દરિયાકાંઠો
166) ભારતીય દ્વિપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ કન્યાકુમારી…….છે (GPSC PI , 2017)
– વિષુવવૃત્તની ઉતરે
167) કયો કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવે છે? (GPSC PI , 2017)
– પોંડીચેરી
168) કાડૉમોમ ટેકરીઓ ક્યાં આવેલી છે? (GPSC PI , 2017)
– દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તામિલનાડુ
169) પંજાબ અને હરિયાણા રાજ્યોમાં જમીનની ગુણવતા ઘટવાનું મુખ્ય કારણ શું છે? (GPSC Class 2, 2020)
– ક્ષાર અને ખેતરોમાં પાણીને ભરાવો
170) ગુજરાત ના ક્યાં સમુદ્ર તટ ને Blue Flag નો દરજ્જો આપવામાં આવેલ છે? (GPSC Class 2, 2020)
– શિવરાજપુર
171) લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? (GPSC Class 1, 2020)
– મેઘાલય
172) 1970 માં ગ્રામીણ વીજળીકરણ સો ટકા પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યુ હતું? (GPSC Class 1, 2020)
– હરિયાણા
173) ભારતમાં ક્યાં રાજ્યમાં ટકાવારી પ્રમાણે વનાચ્છાદન સૌથી ઓછું છે? (GPSC Class 2, 2017)
– પંજાબ
174) આંધ્ર પ્રદેશ માંથી તેલંગાણા રાજ્ય ક્યાં વર્ષમાં અલગ છે? (GPSC Class 2, 2017)
– 2014
175) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યુ છે? (GPSC Class 2, 2017)
– રાજસ્થાન
176) બુઝીૅલ અને ઝોજીલ ઘાટ ક્યાં રાજ્યમાં આવેલા છે? (GPSC Class 2, 2017)
– જમ્મુ-કાશ્મીર
177) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે? (GPSC Class 2, 2017)
– 3214
178) ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે? (GPSC Class 2, 2017)
– 1600 કિમિ
179) વેરાવળ ક્યાં જિલ્લાનું મુખ્યમથક છે? (GPSC Class 2, 2017)
– ગીરસોમનાથ નો જિલ્લો
180) તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે? (GPSC Class 2, 2017)
– વ્યારા
181) દહેરાદુન પાટલીદૂત હિમાલયની ગિરિમાળાઓ કઈ ગિરિમાળામાં આવેલ છે? (GPSC Class 2, 2017)
– ત્રીજી
182) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે? (GPSC Class 2,2017)
– શંકુદ્રુમ જંગલો
183) ‘ખારો’, ‘ખારીસરી’ અને ‘લાણસારી’ શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે? (GPSC Class 2, 2017)
– રણપ્રદેશ
184) ‘ભાલ’ પ્રદેશનો ક્યાં મેદાનોમાં સમાવેશ થાય છે? (GPSC Class 2, 2017)
– અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ
185) હિમાલય ક્યા પ્રકારના ભુ-ગર્ભિત પર્વત છે? (GPSC Class 2, 2017)
– ગેડ પર્વત
186) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે? (GPSC Class 2, 2017)
– હોઆંગહો
187) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન ક્યા દેશમાં થાય છે? (GPSC Class 2, 2016)
– યુ.એસ.એ
188) ગુજરાતમાં ક્યાં યુગના ભૂસ્તરો બિલકુલ જોવા મળતા નથી? (GPSC Class 2, 2016)
– પ્રથમ જીવયુગ
189) ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે ક્યુ શહેર ઓળખાય છે? (GPSC Class 2, 2016)
– વડોદરા
190) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? (GPSC Class 2, 2016)
– બેરન ટાપુ
191) તાજેતરમાં ગુજરાતનું નડાબેટ સ્થળ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે – (GPSC Class 2, 2016)
– પાકિસ્તાન સરહદે આવેલ આ ગામે મુખ્યમંત્રીએ બી.એસ.એફ. જવાનો સાથે દીપાવલી મનાવી
192) પાલઘાટ ક્યાં બે રાજ્યોને જોડે છે? (GPSC Class 2, 2016)
– કેરળ-તામિલનાડુ
193) હિમાચલના ક્યા શિખરને ‘સાગરમઠ’ નામ આપવામાં આવ્યું છે? (GPSC Class 2, 2017)
– માઉન્ટ એવરેસ્ટ
194) ભારતનો કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે? (GPSC Class 2, 2017)
– છ
195) કયો રેખાંશ ભારતીય માનક સમય(Indian Standard Time) નિયત કરે છે? (GPSC Class 2, 2017)
– 82.5 E
196) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર ક્યા બે સમુદ્રોને જોડો છે? (GPSC Class 2, 2017)
– ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
197) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ ‘ટ્રાન્સસાઈબીરીયન લાઈન’ ક્યા દેશમાં આવેલો છે? (GPSC Class 2, 2017)
– રશિયા
198) ભૌગોલિક રીતે, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે? (GPSC Class 2, 2017)
– ડેક્કન ઉચ્ચપ્રદેશ
199) ગુજરાતના ક્યા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલુ છે? (GPSC Class 2, 2017)
– હાલોલ
200) ”સર કિક” ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના ક્યાં પ્રાંત વચ્ચેની સીમાની રચના કરે છે? (GPSC Class 2, 2017)
– સિંધ