ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 3 | Social Science General Knowledge (81 to 120 Que)
81) ચક્રવાતમાં ઠંડા અને ગરમ વાતાગ્રહ એકબીજામાં ભળી જાય છે અને ત્રીજા પ્રકારના વાતાવરણ ગ્રહ તૈયાર થાય છે જેને…….કહે છે (GPSC Class 2, 2019)
– ઓક્લૂડેડ વાતાગ્રહ
82) વાયુ મંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખુબજ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને……..કહે છે (GPSC Class 2, 2019)
– જેટસ્ટ્રીમ
83) ઉતરતી હવાનું તાપમાન …….(GPSC Class 2, 2019)
– વધે છે
84) વાતાવરણના કુલ વાયુ રચનામાં કયો વાયુ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? (GPSC Class 1, 2019)
– ઓઝોન
85) વાતાવરણીય જળ બાષ્પ……..સાથે ઘટતી જાય (GPSC Class 1, 2019)
– ઊંચાઈ
86) ભેજયુક્ત ઉષ્ણકટિબંધીય અને વિષુવવૃતીય ક્ષેત્રની જમીન……કહેવાય છે (GPSC Class 1, 2019)
– લેટેરાઈટ જમીન
87) પરોઢ અને સંધીકાળનો સમયગાળો………ખાતે સૌથી વધુ હોય છે (GPSC Class 1, 2019)
– ધ્રુવો
88) વાદળો જયારે…….હોય ત્યારે મહત્તમ મેઘગર્જન અને વીજળી થાય છે (GPSC Class 2, 2020)
– કમ્યુલોનિમ્બસ
89) પૃથ્વીની એક ભાગ કે જે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે રહેલો છે તે…….તરીકે ઓળખાય છે (GPSC Class 2, 2019)
– અતિ ઉષ્ણ ક્ષેત્ર
90) ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફુકાય છે, જે ……તરીકે ઓળખાય છે (GPSC Class 2, 2019)
– લૂ
91) કર્ક અને મકરવૃત વચ્ચે ફુંકાતા ગ્રહ પવનને શું નામ અપાયેલ છે? (GPSC Class 2, 2019)
– વેપાર પવન
92) ક્યાં હવાના દબાણનો પત્તો એ ‘Horse Latitude’ કહેવાય છે? (GPSC Class 1, 2019)
– ઉષ્ણ કટિબંધીય ઉચ્ચ દબાણ પટ્ટો
93) આપણા દેશમાં થતા કુલ વરસાદના ……ભાગ દક્ષિણ-પશ્ચિમ મોસમી પવનોની ઋતુ દરમિયાન પ્રાપ્ત થાય છે? (GPSC Class 2, 09-01-2021)
– 3/4
94) ઓઝોન સ્તર…….ની અંદર આવેલું છે (GPSC Class 1, 2018)
– સંતાપમંડળ
95) ક્યાં સંજોગો માં યલો એલર્ટ અને રેડ એલર્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે? (GPSC Class 1, 2017)
– ગરમી માટેની સાવચેતી
96) પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું ક્યુ પાણી ગાળીને વાપરશો? (GPSC Class 1, 2017)
– ઉકાળેલું
97) સુનામી ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે? (GPSC Class 1,2, 2014)
– DART
98) ‘સુનામી’ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? (GPSC Class 1,2, 2017)
– જાપાનીઝ
99) જીવન રક્ષક જેકેટ કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે? (GPSC Class 1,2, 2014)
– પૂર
100) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડ-હવાનું તોફાન ક્યાં દેશમાં થાય છે? (GPSC Class 1, 2016)
– યુ.એસ.એ
101) કેનેડાના પૂર્વ કાંઠા પાસે ઠંડો પ્રવાહ વહે છે? (GPSC Class 1, 2016)
– લેબ્રોડર પ્રવાહ
102) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? (GPSC Class 1, 2016)
– પેસિફિક મહાસાગર
103) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? (GPSC Class 1, 2016)
– 12 કલાક 25 મિનિટ
104) એગુલ્હાસ પશ્ચિમ સરહદી પ્રવાહ ક્યાં મહાસાગરનો છે? (GPSC Class 1-2, 2016)
– હિન્દ મહાસાગર
105) ભારતમાં સુનામી ચેતવણી પદ્ધતિની શરૂઆત ક્યાં વર્ષ કરવામાં આવેલ છે? (GPSC Class 1, 2020)
– 2007
106) ક્યાં દેશની સીમા ઉપર ”મેડિટેરિયન સી” આવેલ નથી? (GPSC Class 2, 2017)
– જોર્ડન
107) સમુદ્રમાં થતા તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતા વિશાલ મોજા ને શું કહે છે? (GPSC Class 1, 2017)
– સુનામી મોજા
108) હવાના ભેજનનુ પ્રમાણ શાના ઉપર આધાર રાખે છે? (GPSC Class 1, 2017)
– તાપમાન, સ્થાન અને હવામાન
109) એલ-નિનો ઘટના…….માં થાય છે (GPSC Class 1, 2018)
– પ્રશાંત મહાસાગર
110) લંબવૃત અને શૂન્ય ડિગ્રી અક્ષાંશનો છેદનબિંદુ ક્યાં આવેલું છે? (GPSC Class 1-2, 2017)
– એટલાંટિક મહાસાગર
111) ભૂમિજન્યો નિક્ષેપો મુખત્વે ક્યાં જોવા મળે છે? (GPSC Class 1-2, 2017)
– ખંડીય ખાજલીઓ અને ઢાળ
112) હોર્મુઝની સમુદ્રધુની કોની વચ્ચે આવેલી છે? (GPSC Class 1-2, 2017)
– પર્શિયાના અખાત અને ઓમાનના અખાત
113) સમુદ્રમાં કયો ક્ષાર મહત્તમ હોય છે? (GPSC Class 1-2, 2017)
– મેગ્નેશિયમ ક્લોરાઇડ
114) સિંગાપોર……..કટિબંધ માં આવેલું છે (GPSC Class 1-24, 2018)
– વિષુવવૃતીય પર્જન્ય
115) મહાન સંસ્કૃતિનો ગ્રીક અને રોમનનો વિકાસ……થયો છે (GPSC Class 1-24, 2018)
– ભૂમધ્ય વિસ્તાર
116) મરે-ડાર્લિંગ પ્રણાલી વીકવની સૌથી મોટી નદીઓમાંની એક નદી ક્યાં દેશ માં આવેલી છે? (GPSC Class 1-24, 2018)
– ઓસ્ટ્રેલિયા
117) ક્યાં દેશનો સાગર તટ સૌથી લાંબો છે? (GPSC Class 3, 2019)
– કેનેડા
118) મહાસાગરોના ક્ષારતાની સૂચક પદ્ધતિ કઈ છે? (GPSC Class 1, 2019)
– દર હજાર ના ભાગ
119) મહાસાગરનો કયો પ્રવાહ એ હિન્દ મહાસાગર સાથે સંબંધિત છે? (GPSC Class 1, 2019)
– અગુલ્હાસ પ્રવાહ
120) વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્વના સ્થળો ત્યાં જોવા મળે કે જે ક્ષેત્રોમાં…..હોય (GPSC Class 1, 2019)
– સમુદ્ર ગરમ અને ઠંડા પ્રવાહો મળતા હોય