One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450)

One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450)

401) ગુજરાતનું ક્યુ હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે?

– જામનગર 

402) ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક…

– અમદાવાદ હવાઈ મથક (સરદાર પટેલ) 

403) કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ…

– સોનગઢ , બારેજડી 

404) ઈજનેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ ક્યાં શહેરમાં થયો?

– અમદાવાદ

405) હેમુ ગઢવીનું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?

– લોકગીત 

406) કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ…

– વિઠ્ઠલભાઈ પટેલ 

407) જ્યોતિસંઘ નામના સંસ્થાના સ્થાપક…

– મૃદુલા સારાભાઈ 

408) બ્રિટિશ પાર્લામેન્ટ ના પ્રથમ હિન્દી સભ્ય…

– દાદાભાઈ નવરોજી 

409) ઓઈલ એન્જીનના ઉદ્યોગ માટે પ્રખ્યાત સ્થળ…

– રાજકોટ 

410) બંસીલાલ વર્મા(ચકોર) નું નામ ક્યાં ક્ષેત્રે સંકળાયેલું છે?

– ચિત્રકલા (વ્યંગ ચિત્રકાર) 

411) ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્વારક તરીકે કોણ જાણીતા છે?

– ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર)    

412) ઝવેરી બહેનો (દર્શના ઝવેરી  અને નયના ઝવેરી) ક્યાં નૃત્ય માટે પ્રખ્યાત છે?

– મણિપુરી નૃત્ય 

413) કચ્છના રણમાં ભૂલ પડેલા લોકોનો જીવ બચાવનાર સંત…

– દાદા મેકરણ 

414) જેસલ-તોરલની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે?

– અંજાર 

415) સંત આપાગીગાની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે?

– સતાધાર 

416) વિધવા અને ત્યકતાના તારણહાર ગણાતા સમાજસેવિકા…

– પુષ્પાબેન મહેતા 

417) સ્વામી દયાનંદ સરસ્વતી  નું જન્મસ્થળ…

– ટંકારા, મોરબી 

418) મુસ્લિમ તીર્થધામ મીરા દાતાર ક્યાં આવેલ છે?

– ઉનાવા (પાટણ)

419) ઈન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ કઈ જગ્યાએ છે?

– નેનપુર , ખેડા 

420) ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું?

– રવિશંકર મહારાજ 

421) ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર…

– બબલભાઈ મહેતા 

422) પુસ્તકાલય પ્રવુતિ ના પ્રણેતા…

– મોતીભાઈ અમીન 

423) ગુજરાતમાં સદાવિચાર પરિવાર ના સૂત્રધાર…

– હરિભાઈ પંચાલ 

424) ગરબીઓ માટે પ્રખ્યાત…

– દયારામ 

425) રતુદાન રોહડિયા અને શિવદાન ગઢવીએ ક્યાં ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો?

– ચારણી સાહિત્ય 

426) ગરબો શબ્દ ક્યાં શબ્દ પરથી બન્યો છે?

– ગર્ભદીપ 

427) ગુજરાતની ત્રણે શક્તિ પીઠો પર ગરબા લખનાર…

– વલ્લભ મેવાડો 

428) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય…

– હાલી નૃત્ય 

429) ભરુચ જિલ્લામાં શિયાળા માં થતું નૃત્ય…

– આગવા 

430) ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ધાબુ ભરતી વખતે ક્યુ નૃત્ય કરે છે?

– ટિપ્પણી 

431) ઉત્તર ગુજરાત માં માથે માંડવી કે જાગ મૂકીને બહેનો ક્યુ નૃત્ય કરે છે?

– માંડવી અને જાગનૃત્ય 

432) મહેસાણાના ઠાકોરો દ્વારા હાથરૂમાલ રાખી કરાતું નૃત્ય…

– રૂમાલ નૃત્ય 

433) રાંદલમાતાની સ્તુતિ માટે કરતુ નૃત્ય…

– હમચી કે હીચ નૃત્ય 

434) જાફરાબાદના સિદી આદિવાસીઓનું નૃત્ય…

– સિદી ધમાલ 

435) સિદી આદિવાસીઓના લોકનૃત્ય માં હાથમાં શું રાખી ને ખખડાવવામાં આવે છે?

– મશીરા

436) બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય…

– મેરાયો 

437) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય…

– ચાળો 

438) અસાઈત ઠાકરે લખેલા ભવાઈ વેશોમાં સૌથી જૂનામાં જૂનો વેશ…

– રામદેવનો વેશ 

439) ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસીઓ છે?

– 14.92 

440) ગુજરાતમાં ગુજરાતી ભાષી લોકોની સંખ્યા કુલ વસ્તીના કેટલા ટકા છે?

– 89.36

441) ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર…

– અમદાવાદ 

442) ગુજરાતમાં દર વર્ષે નાના-મોટા કેટલા મેલા ભરાય છે?

– 1600

443) ગુજરાતમાં સૌથી વધુ મેળા ક્યાં વર્ષમાં ભરાય છે?

– શ્રાવણ 

444) ભરત ભરેલા છત્રીઓ ક્યાં મેળાનું વશિષ્ટ આકર્ષણ છે?

– તરણેતર 

445) શામળાજીનો મેળો ક્યાં જિલ્લામાં ક્યારે ભરાય છે?

– અરવલ્લી , દેવઉઠી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા 

446) ગધેડાઓના ખરીદ – વેચાણ માટે પ્રખ્યાત મેળો…

– વૌઠાનો મેળો 

447) ગાંધીનગર જિલ્લા ના રુપાલમાં પલ્લી ક્યારે ભરાય છે?

– આસો સુદ નોમ 

448) વૌઠાનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે?

– અમદાવાદ , કાર્તિકી 11 થી પૂનમ 

449) તરણેતરનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે?

– સુરેન્દ્રનગર , ભાદરવા સુદ 4, 5, 6 

450) ખેડા જિલ્લાના ડાકોરમાં ક્યાં માસની પૂનમે મોટો મેળો ભરાય છે?

– આસો

Leave a Comment